૩૮માં તેજસ્વી તારલા સન્માન સમારોહ ૨૦૨૫ નું રજીસ્ટ્રેશન ફોર્મ - શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા આયોજીત

🙏🙏શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા આયોજીત 38 માં તેજસ્વી તારલા સન્માન સમારોહ ૨૦૨૫ 🙏🙏


🖊️*ઓન લાઇન ફોર્મ ભરવા માટે નિચે મુજબના સ્ટેપને અનુસરવાના રહેશે.


📱🖥️(ઓન લાઇન ફોર્મ આપ આપના મોબાઇલ કે કોમ્પ્યુટર માંથી ભરી શકશો.)📲🖥️


❌ઓફ લાઇન ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. તેમજ તા.૩૦-૦૬-૨૦૨૫ પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.❌


📚*ઓન લાઇન ફોર્મ ભરવા માટે નિચે આપેલ માર્ગદર્શિકા ને ધ્યાનમાં રાખવી📚

સૌ પ્રથમ આપેલ લિંક ઓપન કરો.

Application Link :

https://play.google.com/store/apps/details?id=com.dashapaliwal


🌹લી. તેજસ્વી તારલા સન્માન સમારોહ કમીટી 🌹


Share on:

વધુ પોસ્ટ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.