રાઘવજીભાઈ પ્રેમજીભાઈ ભટ્ટ
મોટી બાબરીયાત
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મોટી બાબરીયાત. 🙏🏻🕉️🙏😭🙏🏻મોટી બાબરીયાત નિવાસી સ્વ. રાઘવજીભાઈ પ્રેમજીભાઈ ભટ્ટ ઉ. વર્ષ. આ:-૭૫, તા:- ૨૨/૦૭/૨૦૨૫ મંગળવાર ના રોજ અવસાન પામેલ છે. તે ગલાલબેન રાઘવજીભાઇ ભટ્ટના પતિ થાય. તેમજ સ્વ. દેવશંકરભાઈ પ્રેમજીભાઈ, સ્વ. હરીશંકરભાઈ, સ્વ. જગજીવનભાઈ, તથા સ્વ. માનુબેન સડથાભાઈ (સંખડાસર નં -૧)ના નાના ભાઈ થાય છે. તથા હિંમતભાઈ, મનસુખભાઈ, ગૌતમભાઈ, સ્વ. મહાસુખભાઈ, લક્ષ્મણભાઈ, સ્વ.ક
મૃત્યુ: 22/07/2025, Tuesday
ઉંમર: 75