જય તુલસી માતાયે નમઃ તુલસી (વૃંદા) વિવાહ

🚩🕉️🌻 _*શ્રી ગણેશાય નમ:*_🌴🚩


*🛕🪴🌿 જય તુલસી માતાયે નમઃ 🌿🪴*

*🪴.....તુલસી માતાજીના લગ્ન લખી ને ઠાકર મંદિરે લગ્ન વધાવી વિધિ પુર્ણ કરવા માં આવેલ છે....... 📖✒️*

*🌴⛩️🪴તુલસી (વૃંદા) વિવાહ માતાજીના લગ્ન લખવા બાબતે.....✒️ અને નવા વર્ષના સ્નેહ મિલન.....🏕️🕉️🤝*


*શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ ભાવનગર આયોજિત તુલસી વિવાહ વિક્રમ સંવત 2082 કારતક સુદ - ૧૧ (અગિયારસ) માતાજીના લગ્ન હોય તે નિમિત્તે... તુલસી માતાજીના લગ્ન લખવા ભાઈઓ, બહેનો, યુવાનો, અને વડીલો સૌ પાલીવાલ બંધુઓને હાર્દિક આમંત્રણ છે.....*



*✒️ નિમંત્રક- શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ ભાવનગર તુલસી વિવાહ આયોજક સમિતિ.*

📿 *તેમજ શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજની જલારામની વાડીનો વાર્ષિક હિસાબ જનકભાઈ દ્રારા રજૂ કરવામાં આવ્યો હતો. અને પરશોતમભાઈ ગોર દ્વારા વિધિ પુર્ણ કરવામાં આવેલ...... અને આભાર વિધી ઓધવજીભાઈ પાલ સાહેબ એ કરેલ...... સમાજના મહાનુભાવો, રાજકિય અને સામાજિક હોદ્દેદારો પોતાનો કિંમતી સમય ફાળવી પધાર્યા તે બદલ ખુબ ખુબ ધન્યવાદ........*


*✍️🪀🛕... તુલસી વિવાહ કમિટી - ભાવનગર...🛕🌴*

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.