🚩 🎠🌴 *તુલસીમાના (વૃંદામાં) શુભ વિવાહ*⛳🎠🌴
🕉️🌹🌷 _*શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - ભાવનગર આયોજિત તુલસી વિવાહ.....*_🪀🌻🎍
🏕️🦚🛕 _*"જાહેર આમંત્રણ".*_🦚🕉️💐
🍥🍧🎎 _*દિવસ:-૧ લાડવા વાળવા માટે*_🍹🪭🎾
*કારતક સુદ ૮ ને ગુરૂવાર વિક્રમ સવંત:-૨૦૮૨ તા:-૩૦/૧૦/૨૦૨૫ ને ગુરૂવાર સમય:- બપોરે ૧૧:૦૦ કલાકે.*
🌴🍆🫒 _*દિવસ:-૨ શાક સુધારવા માટે*_🥬🫑🌽
*કારતક સુદ ૯ ને શુક્રવાર વિક્રમ સવંત:-૨૦૮૨ તા:-૩૧/૧૦/૨૦૨૫ ને શુક્રવાર સમય:- સવારે ૦૯:૦૦ કલાકે.*
🍧🍹🍿 _*ભોજન સમારંભ*_🍎🍉🍇
*મહાપ્રસાદ તા:- ૩૧/૧૦/૨૦૨૫ ને શુક્રવાર સમય:- સાંજના ૦૫:૩૦ કલાકે રાખેલ છે.🛕🏕️🏠 સ્થળ:- શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડીમાં, જલારામ સોસાયટી, ભાવનગર.*
🏕️🕉️🌴 _*દિકરી ઓ માટે પૂજન વિધિ*_🏘️🎠⛺
*તા:- ૦૧/૧૧/૨૦૨૫ ને શનિવારે બપોરે ૦૪:૦૦ કલાકે શ્રી અનિલભાઈ પ્રાણશંકરભાઈ પંડ્યા, મોં. નં:- 9725980097 આણંદજી પાર્ક સોસાયટી શિવાલિક હોસ્પિટલ ની પાછળ, ચિત્રા રાજકોટ રોડ, આખલોલ જકાતનાકા ની સામે, ભાવનગર.* 🦚🛕💐
🕉️🦚🪘 _*લગ્નના યજમાન*_🌴🇮🇳💐
*"શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ સમસ્ત, ચિત્રા રાજકોટ રોડ, ભાવનગર".*
✍️🪀🎺 _*નિમંત્રક:-*_🎍🎀🌹
*શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - ભાવનગર સમસ્ત તથા તુલસી વિવાહ વ્યવસ્થાપક સમિતિ ભાવનગર.*🕉️🌴🛕
🏪🪀✍️ _*ખાસ નોંધ:- ઘરે ઘરે વાણંદ નિમંત્રણ પાઠવવા આવે છે તે આ વખતે બંધ રાખેલ છે. માત્ર ને માત્ર ઈ - નિમંત્રણ ને માન્ય રાખવા વિનંતી..... શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ સમસ્ત માટે આ ઈ - નિમંત્રણ રૂબરૂ મળ્યા તુલ્ય ગણી સમસ્ત પાલીવાલ બ્રહ્મ સમાજે મહાપ્રસાદ લેવા માટે હૃદય પૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવે છે.*_🎠🎺🌷🦚☀️🔥🪄🪅🎊🎎🔱⛳🎀🪆🪀🎍🦚
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ