શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ

🕉️🌴🚩:-: ભાવનગર/ વાવડી ધાંધલ્યા પરિવાર ની શ્રીમદ્દ ભાગવત સપ્તાહ માં વામન ભગવાન ના જન્મોત્સવ ની ઝલક.:-:🚩🌴🪷
ગૌરીશંકરભાઈ નારણભાઈ ધાંધલ્યા (વાવડીવાળા) પરિવાર દ્વારા કામીનીયાનગરના મોટા મેદાનમાં આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં આજ વામન ભગવાનનો જન્મોત્સવ ધામ ધુમથી ઉજવવામાં આવ્યો હતો............ ધાંધલ્યા પરિવાર ના આમંત્રણ ને માન આપીને મિત્રો, સગા સંબંધીઓ, વેપારી મિત્રો, મહેમાનો વિશાળ સંખ્યા માં હાજર રહ્યા હતા........ ભાગવત ભગવાનની સપ્તાહમાં માનવ મહેરામણ ઉમટતાં મંડપ પણ ટૂંકો પડ્યો હતો........ આજ સાંજના ૦૯:૦૦ કલાકે સંતવાણી પ્રોગ્રામ રાખેલ છે જેમાં શ્રી નાનજીભાઈ ધાંધલ્યા - લોકગાયક, અજયભાઈ બારૈયા - લોક સાહિત્યકાર, નરેશભાઈ ધાંધલ્યા - લોકગાયક, નરેશભાઈ લાડવા - લોકગાયક, તેમજ કનુભાઈ જોષી - લોક સાહિત્યકાર પધારવાના છે........... આપ સૌ ને ધાંધલ્યા પરિવાર સંતવાણી પ્રોગ્રામમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે................. જય પરશુરામ...... જય મહાદેવ......⛺🦚⛱️
🪀 માહિતી આપનાર:- ધાંધલ્યા પરિવાર/ પંડ્યા ભાણશંકરભાઈ (બલાડ મંડપ સર્વિસ).
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા અધ્યક્ષશ્રી, 🛕🏕️ .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚