શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ મહિલા કમીટી
15 સભ્યો
દશા પાલીવાલ જ્ઞાતિ મહિલા પાખ ની સ્થાપના પરમ પૂજ્ય સીતારામ બાપુ દ્વારા શિવકુંજ આશ્રમ ખાતે કરવામાં આવેલી અને પ્રથમ પ્રમુખ તરીકે રસીલાબેન રવિભાઈ બારૈયા ની જાહેર કરવામાં આવેલા વર્ષો સુધી પ્રમુખ તરીકે બિરાજમાન હતા એ જ ઘડીમાં આગળ જતાં સમાજના દરેક રચનાત્મક કાર્યો હોય,સમુહ યજ્ઞપવિત, સમૂહ લગ્ન હોય તેમાં પિરસવાની સેવામાં બહેનો હોય, સમાજમાં સંસ્કાર જાગૃતિના કામમાં બહેનો હોય, સમાજના રિવાજ પરિવર્તનમાં બહેનોની જરૂર હોય, દરેક કાર્યો સમાજના રચનાત્મક, શુભ કાર્યો અંદર મહિલાની ભાગીદારી જરૂરી હોય ખૂબ જ ચિંતન કરી સમાજમાંથી જવાબદાર બહેનોને જવાબદારી સોંપવામાં આવેલી છે. અને એના ભાગરૂપે દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા પાંખની રચના કરવામાં આવેલી છે .આગામિ દિવસોમાં જ્ઞાતિના દરેક ગામડે ગામડે આવા મહિલા મંડળ વ્યવસ્થિત કામ કરતા કરવા અને દર અઠવાડિયે એક વાર પ્રાર્થના સભા અને સંસ્કાર જાગૃતિ, વ્યસન મુક્તિ અંગે બેઠકો પોત પોતાના ગામડે બહેનો કરે એવી ભાવના સાથે આગળ વધવાનું છે.સમાજને નવજાગૃતિ અર્થે બહેનો સક્રિય છે એમાં સમાજના વડીલો, સમાજના યુવાનો અને સમાજના બધા પરિવારોની સહમતિ ની ભાવના રાખીએ છીએ. આવી સદ પ્રવૃત્તિ માટે દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળની રચના કરવામાં આવી છે.
ઇલાબેન મોહનભાઈ બારૈયા
પ્રમુખશ્રી
પાલીવાલ બ્રહ્મ સમાજ મહિલા પાંખ
નંબર | હોદ્દો | નામ | સરનામું | હુડાનુ નામ | હુડાના ગામ |
---|---|---|---|---|---|
1 | પ્રમુખ શ્રી | ઇલાબેન મોહનભાઇ બારૈયા | 9925667082 | ||
2 | ઉપપ્રમુખ | જયાબેન મનુભાઇ પંડ્યા | 9723198440 | ||
3 | મહામંત્રી | અરુણાબેન પરેશ્કુમાર ભટ્ટ | |||
4 | સંગઠનમંત્રી | અવનીબેન પરેશ્કુમાર જાની | |||
5 | પ્રચારમંત્રી | હેતલબેન જગદીશભાઈ પંડ્યા | |||
6 | કાર્યાલયમંત્રી | પ્રવિણાબેન અંબારામભાઈ બારૈયા | |||
7 | સભ્ય | વસનબેન હરગોવિંદભાઈ બારૈયા | |||
8 | સભ્ય | પ્રભાબેન જેરામભાઈ જાની | |||
9 | સભ્ય | મંજુલાબેન પ્રભાતભાઈ પંડ્યા | |||
10 | સભ્ય | વંદનાબેન ભરતભાઈ બારૈયા | |||
11 | સભ્ય | સંગીતાબેન શૈલેષભાઈ ભટ્ટ | |||
12 | સભ્ય | જમનાબેન વજેરામભાઈ જાની | |||
13 | સભ્ય | વસંતબેન જીવણભાઈ જાની | |||
14 | સભ્ય | રંજનબેન નરેશભાઈ રમણા | |||
15 | સભ્ય | જ્યોત્સનાબેન રાજુભાઇ જાની |