
માનકુંવરબેન લાભશંકરભાઇ ભટ્ટ
મૃત્યુ: 19/06/2025, Thursday
રાળગોન
ઉંમર: 95
🙏😭🙏🕉️🙏 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ (મુ.રાળગોન) હાલ:ભાવનગર.*🙏😭🙏🕉️🙏
*મુ:- રાળગોન, હાલ:- ભાવનગર નિવાસી માનકુંવરબેન લાભશંકરભાઇ ભટ્ટ ઉ. વર્ષ:- ૯૫, તેઓ સ્વ. લાભશંકરભાઇ ખોડાભાઈ ભટ્ટ ના ધર્મપત્ની થાય. તેમજ સ્વ. ઘુસાભાઈ લાભશંકરભાઇ ભટ્ટ, ચુનીભાઈ, શાંતિભાઈ, રણછોડભાઈ, મહાસુખભાઈ ના માતૃશ્રી થાય. તથા ભટ્ટ રામશંકરભાઈ ખોડાભાઈ, પુનાભાઈ, મણિશંકરભાઈ ના ભાભી થાય. તથા સ્વ. દિવાળીબેન પરમાનંદભાઈ રમણા (કરમદીયા), શામુબેન પ્રેમશંકરભાઇ લાધવા (કરમદીયા), સ્વ. ઇચ્છાબેન બચુભાઈ પંડ્યા (રાળગોન), નિમુબેન ગીરધરભાઇ બારૈયા (કરમદીયા) ના ભાભી થાય. તથા ભટ્ટ વજેરામભાઈ પ્રભાશંકરભાઈ, મહાસુખભાઈ, છગનભાઇ ના કાકી થાય. તેમજ જિગ્નાબેન, ગૌતમભાઈ, હિરલબેન, અનિલભાઈ, દિલીપભાઈ, રશ્મિબેન જગદીશભાઈ પંડ્યા (હબુકવડ), હિરેનભાઈ, પાયલબેન મહેન્દ્રભાઈ પંડ્યા(વાવડી), વૈભવભાઈ, ડૉ.વિવેકભાઈ, દીપભાઇ, આર્યનભાઈ,વિશ્વાબેન ના દાદીમાં થાય. તથા ભવ્યા, હિતાર્થ, નિશાંત ના વડદાદી થાય. તેમજ જગદીશભાઈ ગીરજાશંકર પંડ્યા (હબુકવડ), મહેન્દ્રભાઈ કલ્યાણભાઈ પંડ્યા (વાવડી) ના વડસાસુ થાય.*
*કરમદીયા નિવાસી સ્વ.છગનભાઇ જેશંકરભાઈ લાધવા (કરમદીયા) ના દીકરી થાય. તથા પ્રેમશંકરભાઈ છગનભાઇ લાધવા, કુબેરભાઈ, નરસિંહભાઈ ના બહેન થાય. તેમજ લાધવા હિંમતભાઈ દેવશંકરભાઈ, લાધવા મેહુલભાઈ કુબેરભાઈ, લાધવા મનસુખભાઈ નરશિભાઈના ફઈ થાય. તથા ઘનશ્યામભાઈ દેવજીભાઈ લાધવા, દયારામભાઈ (કરમદીયા) ના દાદા ની દીકરી બહેન થાય.*
*લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૧ અને ૨૨/૦૬/૨૦૨૫ ને શનિવાર અને રવિવાર પાલીવાલ સમાજ ની વાડી, જલારામ સોસાયટી, ભાવનગર મુકામે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૩/૦૬/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે.*
*ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.*🙏🏻😭🙏🏻🕉️🙏🏻
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી