Photo

માધવજીભાઈ નારણભાઈ જાની

મૃત્યુ: 17/06/2025, Tuesday

સથરા

ઉંમર: 87

🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સથરા. 🙏🏻🕉️🙏😭🙏🏻


સથરા નિવાસી માધવજીભાઈ નારણભાઈ જાની, ઉંમર વર્ષ:- ૮૫, તારીખ:-૧૭/૦૬/૨૦૨૫ ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ હંસાબેન માધવજીભાઈ જાની ના પતિ થાય. તેમજ હરેશભાઈ. એમ. જાની - (સહજાનંદ સિલેકશન - તળાજા.), અશ્વિનભાઈ. એમ. જાની - (તળાજા તાલુકા ભાજપ કિસાન મોચાઁ ઉપાધ્યક્ષ - સથરા.), નરેન્દ્રભાઈ. એમ. જાની - (ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, "વ્રજ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ" અને "વ્રજ એસ્ટેટ"), માયાબેન. મેહુલકુમાર. લાધવા - કરમદિયા/જુનાગઢ...... દક્ષાબેન. ચંદુલાલ. ધાધલ્યા - દેવલીના પિતાશ્રી થાય. તથા સ્વ. વનમાળીભાઈ નારણભાઈ, સ્વ. મેઘજીભાઈ નારણભાઈના નાના ભાઈ થાય. તથા સ્વ. પ્રેમજીભાઈ નારણભાઈના મોટા ભાઈ થાય. તથા બાવકુરબેન મણિશંકરભાઈ પંડ્યા - નેસવડ, ગંગાબેન ભાણજીભાઈ બારૈયા - પીપરલા ના ભાઈ થાય. તથા હરગોવિંદભાઈ, કાંતિભાઈ, દેવશંકરભાઈ (કેશવ સ્ટીલ - અલંગ), રમેશભાઈ, પ્રવીણભાઈ (રાંદલ પ્રોવિઝન સ્ટોર્સ - અલંગ) ના કાકા થાય. તથા ઈશ્વરભાઈ, દિલીપભાઈના દાદા થાય. તેમજ વ્રજભાઈ, વિશ્વેશ્વરભાઈ, પ્રથમેશ્વરભાઈ, શુભભાઈ, ચાર્મીબેન, શ્રુતિબેન, નેન્સીબેનના દાદા થાય. તથા મેહુલકુમાર. કુબેરભાઈ. લાધવા - કરમદિયા/જુનાગઢ...... ચંદુલાલ. મણિભાઈ. ધાધલ્યા - દેવલીના સસરા થાય.


મું. ગામ:- રાળગોન, હાલ:- ભાવનગર નિવાસી સ્વ. રવિભાઈ દયારામભાઈ જોષી (લાધવા) (રેલ્વે રીટાયર), સ્વ. જોષી ચંદ્રકાન્તભાઈ દયારામભાઈ (વળીયા કોલેજ ભાવનગર - પ્રોફેસર) સ્વ. જોષી દિનકરભાઈ દયારામભાઈ, સ્વ. જોષી જશવંતભાઈ દયારામભાઈ, જોષી પ્રવિણભાઈ દયારામભાઈનાં બનેવી થાય. તથા ચિંતનભાઈ (બીમ્સ હોસ્પિટલ), શિવાંગભાઈ, જયદિપભાઈ (નિરમા), ભાવિકભાઈના ફુવા થાય.


સ્વર્ગસ્થનો લૌકિક વ્યવહાર (બેસણું) તા:-૧૯ & ૨૦/૦૬/૨૦૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ સથરા - ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ જાનીના નિવાસ્થાને રાખેલ છે. સુંવાળા તા:- ૨૩/૦૬/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે. બવળો ખરખરો સાથે રાખેલ છે.


ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા અધ્યક્ષશ્રી પ્રમુખશ્રી, 🛕🏕️.......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

Share on:

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.