ભૌતિકભાઈ અશોકભાઈ ધાંધલ્યા
મૃત્યુ: 18/07/2025, Friday
સથરા
ઉંમર: 9
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - સથરા. 🙏🏻🕉️🙏😭🙏🏻
સથરા નિવાસી ભૌતિકભાઈ અશોકભાઈ ધાંધલ્યા, ઉંમર વર્ષ:- ૯, તા:- ૧૮/૦૭/૨૦૨૫ ને શુક્રવારના રોજ દુઃખ દ અવસાન થયેલ છે. તેઓ અશોકભાઈ નંદલાલભાઈ ધાંધલ્યા અને હિનાબેન અશોકભાઈ ધાંધલ્યાના પુત્ર થાય. તથા સ્વ. નંદલાલભાઈ ઉમીયાશંકરભાઈ ધાંધલ્યા, કાંતિભાઈ, જગદીશભાઈ ના પૌત્ર થાય. અને પ્રવિણભાઈ, કાનજીભાઈ, મનિષભાઈ, મહેશભાઈ, દિગંતભાઈ, રૂષિભાઈના ભત્રીજા થાય. તથા મંજુબેન જીવરામભાઈ બારૈયા - પિપરલા અને સતુબેન વામનભાઈ જાની - સથરા એમના ભત્રીજા નો દિકરો થાય. તથા છાયાબેન સુરેશભાઈ બારૈયા - પિપરલા ભાવનાબેન અને વર્ષાબેન અને જીજ્ઞાબેન ના ભત્રિજા થાય. તેમજ ધ્રુવીતાબેન, ધારાબેન, પાયલબેન, પ્રિયંકાબેન, જયભાઈના ભાઈ થાય.
કરમદિયા નિવાસી લાધવા તુષારભાઈ પ્રવિણભાઇ, ભાવેશભાઈ જશુભાઈ. ગોપાલભાઈ વેણીશંકરભાઈ. વિજયભાઈ રવિભાઈ ના ભાણેજ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૨૦ અને ૨૧/૦૭/૨૦૨૫ રવિવાર અને સોમવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ ની વાડી - સથરા રાખેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૨૪/૦૭/૨૦૨૫ ને ગુરૂવારે ના રોજ રાખેલ છે.
ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻
શોક સંદેશ
0 સંદેશ | Messages