
જીકુબેન નાનજીભાઈ લાધવા
મૃત્યુ: 20/07/2025, Sunday
કરમદીયા
ઉંમર: 70
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અવસાન સમાચાર - કરમદીયા. 🙏🏻🕉️🙏😭🙏🏻
કરમદિયા નિવાસી જીકુબેન નાનજીભાઈ લાધવા ઉંમર વર્ષ:- ૭૦, તારીખ:- ૨૦/૦૭/૨૦૨૫ ને રવિવાર ના રોજ રામચરણ પામેલ છે, તેઓ નાનજીભાઈ ગોરધનભાઈ લાધવા ના પત્ની થાય. અને દિનેશભાઈ નાનજીભાઈ લાધવા, પીન્ટુભાઇ નાનજીભાઈ લાધવા તથા ભારતીબેન પ્રકાશકુમાર જાની- ધારડી ના માતૃશ્રી થાય. તથા કુર્ણાશંકરભાઈ ગોરધનભાઈ લાધવા, હરજીભાઈ ગોરધનભાઈ લાધવા ના નાના ભાઈના પત્ની થાય. અને હરિલાલભાઈ કુર્ણાશંકરભાઈ લાધવા માહાસુખભાઈ કુર્ણાશંકરભાઈ લાધવા, હિંમતભાઈ હરજીભાઈ લાધવા ના કાકી થાય.
સાંખડાસર નંબર:- ૧ સ્વ. નાગજીભાઈ પ્રાગજીભાઈ પાલ ના દીકરી થાય. તેમજ ઈશ્વરભાઈ નાગજીભાઈ પાલ ના બહેન થાય. સ્વ. વિઠ્ઠલભાઈ પ્રાગજીભાઈ પાલ, સ્વ.ભાઈશંકરભાઈ પ્રાગજીભાઈ,પાલ સ્વ. મણિશંકરભાઈ પ્રાગજીભાઈ પાલ ના ભત્રીજી થાય.
ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages