Photo

કનુભાઈ બચુભાઈ જાની

મૃત્યુ: 30/07/2025, Wednesday

સાંખડાસર નં-૧

ઉંમર: 65

🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ  બ્રહ્મસમાજ મરણ - સાંખડાસર નં-૧. 🙏🏻🕉️🙏😭🙏🏻

સાંખડાસર નં-૧ નિવાસી સ્વ. કનુભાઈ બચુભાઈ જાની ઉંમર વર્ષ:- ૬૫, તારીખ:- ૩૦/૦૭/૨૦૨૫ ને બુધવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ જાની ભાઈશંકરભાઈ બચુભાઈ, જાની ભાનુશંકરભાઈ બચુભાઈ, સ્વ. જાની પ્રાણશંકરભાઈ બચુભાઈ ના નાનાભાઈ થાય. તથા જાની નરોતમભાઈ બચુભાઈ ના મોટાભાઈ થાય. તથા સથરા નિવાસી જાની રમેશભાઈ ચુનીભાઈ ના દાદા ના દીકરા થાય. તથા સ્વ. કાંતિભાઈ લાભશંકરભાઈ જાની (સથરા) તથા જાની અંતુભાઈ લાભશંકરભાઈ (સથરા) ના કાકા ના દીકરા થાય. તથા સ્વ. પનોત ગંગાબેન પોલાભાઈ (નેસવડ) તથા પંડયા કંચનબેન મૂળશંકરભાઈ (નેસવડ) તથા પંડ્યા માનકુવરબેન લલ્લુભાઈ (કુંઢડા) તથા પનોત નનકુવરબેન વજેરામભાઈ (સમઢીયાળા) તથા જાળેલા મંજુલાબેન નંદલાલભાઈ. (ભદ્રાવળ-1) ના ભાઈ થાય. તથા જાની પરષોત્તમભાઈ, જીતેન્દ્રભાઈ,અરવિંદભાઈ, મહેશભાઈ, હિંમતભાઈ, હરેશભાઈ,અજયભાઈ, અનિલભાઈ, ચિરાગભાઈ, ભાવેશભાઈ ના કાકા થાય. તથા જાની નીતિનભાઈ, જીતેન્દ્રભાઈ, જાની જયસુખભાઈ, ઘનશ્યામભાઈ, મનસુખભાઈ ના દાદા થાય. પનોત બાલાભાઈ પોલાભાઈ, પનોત શૈલેષભાઈ વજેરામભાઈ, પંડ્યા શરદભાઈ મૂળશંકરભાઈ, જાળેલા કલ્પેશભાઈ નંદરામભાઇ, પંડયા બળવંતભાઈ લલ્લુભાઈ ના મામા થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૩ અને ૦૪/૦૭/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ સ્થળ:- રામદેવપીર બાપાનું મંદિરે, સાખડાસર નં:- ૧ માં રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૧/૦૮/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે.


ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ, રામદેવપીર બાપા તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.