
શાંતિલાલભાઈ કાશીરામભાઈ જાની
મૃત્યુ: 15/08/2025, Friday
ભાંખલ
ઉંમર: 65
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ભાંખલ.🙏🏻🕉️🙏😭🙏🏻
ભાંખલ નિવાસી શાંતિલાલભાઈ કાશીરામ ભાઈ જાની ઉમર વર્ષ:- ૬૫, તારીખ:- ૧૫/૦૮/૨૦૨૫ને શુક્રવાર ના રોજ રામચરણ પામેલ છે. તેવો સોનલબેન શાંતિલાલભાઈ ના પતિ થાય. તેમજ જાની ધ્રુવભાઈ શંતિલાલભાઈ, ખુશીબેન, રીનાબેન, જાળેલા કાજલબેન અનિરુદ્ધભાઈ - ઠાડચ તથા બારૈયા રિધ્ધિબેન લાલજીભાઈ - ઈસોરાના પિતાજી થાય. તેમજ જાની સુંદરજીભાઈ કાશીરામભાઈ તથા સ્વ. હરગોવિંદભાઈ કાશીરામભાઈ તથા ધાધંલ્યા નંનકુંવરબેન મથુરભાઈ - વાવડી ના ભાઈ થાય. તેમજ જાની વલ્લભભાઈ સુંદરજીભાઈ અને ગિરિયાશંકરભાઈ સુંદરજીભાઈ ના કાકા થાય. તેમજ જાની દિલીપભાઈ હરગોવિંદભાઈ તથા જાની મેહુલભાઈ હરગોવિંદભાઈ ના દાદા થાય. તથા વાવડી નિવાસી ધાંધલ્યા વસનજીભાઈ મથુરામભાઈ તેમજ સ્વ. ધાંધલ્યા ગીરધરભાઈ તેમજ વલ્લભભાઈના મામા થાય. તથા ઠાડચ નિવાસી જાળેલા અનિરુદ્ધભાઈ ખોડાભાઈ તથા ઇસોરા નિવાસી બારૈયા લાલજીભાઈ લક્ષ્મણભાઈ ના સસરા થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૭ અને ૧૮/૦૮/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ અમારા નિવાસસ્થાને ભાંખલ મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૭/૦૮/૨૦૨૫ ને રવિવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚
શોક સંદેશ
1 સંદેશ | Messages