પાનકુંવરબેન શીબાભાઈ નાંદવા
મૃત્યુ: 29/08/2025, Friday
નેસવડ
ઉંમર: 91
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - નેસવડ. 🙏🏻🕉️🙏😭🙏🏻
નેસવડ નિવાસી પાનકુંવરબેન શીબાભાઈ નાંદવા ઉંમર વર્ષ:- ૯૧નું આજરોજ તા:- ૨૯/૦૮/૨૦૨૫ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેઓ સ્વ. શીબાભાઈ નરશીભાઈ નાંદવા ના ધર્મપત્ની થાય. તથા બાબુભાઇ, સ્વ. પુનબાઇબેન, રતિભાઈ, નાનજીભાઈના માતૃશ્રી થાય. તથા સ્વ. લક્ષ્મીરામભાઈ ભગવાનભાઈના ભાભી થાય. તથા સ્વ. દેવજીભાઈ સુખદેવભાઈ, ભાયશંકરભાઈ ગોરધનભાઈ, પ્રેમજીભાઈ વેલજીભાઈ, વાલજીભાઈ રેવાશંકરભાઈ, રામજીભાઈ અંબાશંકરભાઈ, નરભેરામભાઈ શંભુભાઈ, પરશોતમભાઈ મણિશંકરભાઈ નાં કાકી થાય. તથા ભરતભાઈ મોહનભાઈના ભાભુ થાય. તથા ભાવિકભાઈ સંદીપભાઈ, સાક્ષીબેન ના દાદી માં થાય. તથા શંભુભાઈ વિશ્વંભરભાઈ જાની - કુંઢડા ના સાસુ થાય. તથા રણછોડભાઈ, કનુભાઈ, મનીષભાઈ, ચંદ્રકાંતભાઈના નાની થાય.
સમઢીયાળા નિવાસી સ્વ. ડાયાભાઇ ભાણજીભાઈ જાળેલા, સ્વ. શિવશંકરભાઈ, સ્વ. અમરજીભાઈના બેન થાય. તથા સ્વ. ઓધવજીભાઈ, પ્રવિણભાઈ, સ્વ. ચંદુભાઈ ના ફઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૩૧/૦૮ અને ૦૧/૦૯/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ આવડ ધામ નેસવડ મુકામે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૦૪/૦૯/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની. મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages