બારૈયા રખુબેન જાગેશ્વરભાઈ
મૃત્યુ: 07/09/2025, Sunday
કરમદિયા
ઉંમર: 82
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - કરમદિયા. 🙏🏻🕉️🙏😭🙏🏻
કરમદિયા નિવાસી બારૈયા રખુબેન જાગેશ્વરભાઈ ઉ.વર્ષ:- ૮૨, આજરોજ તારીખ:- ૦૭/૦૯/૨૦૨૫ ને રવિવાર ના રામચરણ પામેલ છે. તેવો સ્વ. બારૈયા જાગેશ્વરભાઈ ભવાનભાઇ ના ધર્મપત્ની થાય. તથા બારૈયા બટુકભાઈ જાગેશ્વરભાઈ, બારૈયા દેવશંકરભાઇ જાગેશ્વરભાઈ, ધાંધલ્યા મુકતાબેન હરગોવિંદભાઇ (ટીમાણા), રમણા લીલાબેન અંતુભાઈ (સાંખડસર નં - ૧), ચતુબેન હરજીભાઈ જોષી (કરમદીયા), દવુબેન રમેશભાઈ પાલ (સાંખડસર નં - ૧), મંજુબેન હિંમતભાઈ લાધવા ( રાળગોન)ના પિતા થાય. તેમજ સ્વ.બારૈયા શિવશંકરભાઈ ભવાનભાઈ, સ્વ.બારૈયા દામજીભાઈ ભવાનભાઈ ના નાના ભાઈ ના પત્ની થાય. તેમજ સ્વ.બારૈયા છગનભાઇ ભવાનભાઈ ના ભાભી થાય. તેવો સ્વ.સંતોકબેન જટાશંકરભાઇ જાની (કરમદિયા), સ્વ. પુનબાઈબેન ભગવાનભાઈ પંડ્યા (રાળગોન), સ્વ.ધનબાઈબેન દલપતભાઈ ભટ્ટ (સમઢિયાળા), સ્વ. સમજુબેન નાગજીભાઈ જાની (સથરા), સ્વ. કાશીબેન ભગવાનભાઈ પંડ્યા (ટાઢાવડ) નાનાભાઈ ના ધર્મપત્ની થાય. તેમજ સ્વ. બારૈયા મૂળશંકરભાઇ શિવશંકરભાઇ, બારૈયા લાલજીભાઈ શિવશંકરભાઇ, સ્વ. બારૈયા વજેશંકર શિવશંકરભાઇ, સ્વ. ગીરધરભાઇ શિવશંકરભાઈ, બારૈયા ભાનુભાઈ દામજીભાઈ ના કાકી થાય. તેમજ બારૈયા ભીખાભાઈ છગનભાઇ, માસુકભાઈ છગનભાઇ, ગૌતમભાઈ છગનભાઇ ના ભાભુ થાય. તેમજ બારૈયા સુરેશભાઈ મૂળશંકરભાઇ, બારૈયા ઘનશ્યામભાઈ લાલજીભાઈ, બારૈયા ભાવેશભાઈ વજેરામભાઈ, બારૈયા સંજયભાઈ ગીરધરભાઇ, બારૈયા રાકેશભાઈ ભાનુભાઈ, બારૈયા રાજુભાઈ બટુકભાઈ, બારૈયા પરેશભાઈ બટુકભાઈ, બારૈયા વિશાલભાઈ દેવશંકરભાઇ, બારૈયા કેવલભાઈ, લાધવા જયશ્રીબેન રાજુભાઈ (કરમદીયા) ના દાદીમાં થાય. તેમજ બારૈયા મનસ્વી રાજુભાઈ, બારૈયા ક્રિયાંશ પરેશભાઈ ના વડદાદી થાય. તેમજ ધાંધલ્યા હરગોવિંદભાઈ (ટીમાણા), રમણા અંતુભાઈ (સાંખડસર નં - ૧), જોષી હરજીભાઈ (કરમદિયા), પાલ રમેશભાઈ (સાંખડસર નં - ૧), લાધવા હિંમતભાઈ (રાળગોન)ના સાસુ થાય. તથા લાધવા રાજુભાઈ કમળશીભાઈ (કરમદિયા) ના વડ સાસુ થાય.
કરમદીયા નિવાસી સ્વ. લાધવા ગોરધનભાઈ સુખાભાઈ ના દીકરી થાય. તથા લાધવા કરુણાશંકરભાઇ ગોરધનભાઈ, લાધવા હરજીભાઈ ગોરધનભાઈ, લાધવા નાનજીભાઈ ગોરધનભાઈ ના બેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૦ અને ૧૧/૦૯/૨૦૨૫ ને બુધવાર અને ગુરુવાર બે દિવસ અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા આજરોજ તા:- ૦૭/૦૯/૨૦૨૫ ને રવિવારે રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - . મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🏕️🦚
શોક સંદેશ
1 સંદેશ | Messages