રીટાબેન ધીરજભાઈ ધાંધાલ્યા
મૃત્યુ: 02/10/2025, Thursday
ઈસોરા
ઉંમર: 28
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ મરણ - ઈસોરા. 🙏🏻🕉️🙏😭🙏🏻
ઈસોર નિવાસી રીટાબેન ધીરજભાઈ ધાંધાલ્યા ઉંમર વર્ષ:- ૨૮, તા:-૦૨/૧૦/૨૦૨૫ ને ગુરુવાર ના રોજ દુઃખ દ રામચરણ પામેલ છે. તેઓ ધાંધાલ્યા ધીરજભાઈ રતનજીભાઈ ના ધર્મ પત્નિ થાય. તથા દીપભાઈ અને ઉર્વીબેન ના માતૃશ્રી થાય. તેમજ ધાંધાલ્યા કાંતિભાઈ, ભુપતભાઈ, વેણીભાઈ ના નાના ભાઈ ના પત્ની થાય. તથા ચંદુભાઈના ભાભી થાય. તથા અલ્પેશ, જયદીપ, ધાર્મિક, દર્શિત ના કાકી થાય. તથા સ્વ. રતનજીભાઈ કરશનભાઈ ના દીકરાના પત્ની થાય. તેમજ મણિશંકરભાઈ ડાયાભાઈ તથા શામજીભાઈ હરગોવિંદભાઈ ના ભત્રીજાના વહુ થાય. તથા ઘાટરવાળા નિવાસી પંડ્યા બાબુભાઈ ઓધવજીભાઈ ના ભાણેજ વહુ થાય.
રોયલ નિવાસી ભટ્ટ કાંતિભાઈ બાબુભાઈના દીકરી થાય. તેમજ આનંદભાઈ બાબુભાઈ તથા જયંતીભાઈ બાબુભાઈના નાના ભાઈની દીકરી થાય. તેમજ ભટ્ટ રોહિતભાઈ કાંતિભાઈ, હાર્દિકભાઈ, હિતેશભાઈ ના બેન થાય. તથા દાત્રડ નિવાસી પંડ્યા હિંમતભાઈ ડાયાભાઈ, મનસુખભાઈ, દિનેશભાઈ ની ભાણેજ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૦૪ અને ૦૫/૧૦/૨૦૨૫ ને શનિવાર અને રવિવાર બે દિવસ અમારા નિવાસ સ્થાને - ઈસોરા રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૬/૧૦/૨૦૨૫ ને સોમવારના રોજ રાખેલ છે. તથા બવળો ખરખરો રોયલ મુકામે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
1 સંદેશ | Messages