Photo

કરશનભાઈ શંભુભાઈ જાની

મૃત્યુ: 07/10/2025, Tuesday

રબારિકા

ઉંમર: 65

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - રબારિકા. 🙏🕉️🙏😭🙏


રબારિકા નિવાસી કરશનભાઈ શંભુભાઈ જાની ઉ. વર્ષ:- ૬૫, તા:- ૦૭/૧૦/૨૦૨૫ ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. શંભુભાઈ સુખદેવભાઈ જાનીના પુત્ર થાય. તેમજ સ્વ. કાંતાબેન કરશનભાઈ જાનીના પતિ થાય. નવનીતભાઈ કરશનભાઈ જાની, કાર્તિકભાઈ કરશનભાઈ જાની, કલ્પનાબેન પ્રવીણભાઈ પનોત - (નેસવડ) ના પિતાશ્રી થાય. તેમજ દલપતભાઈ શંભુભાઈ જાની, ભરતભાઈ શંભુભાઈ જાની, વસનબેન ઈશ્વરભાઈ ધાંધલ્યા (ભાવનગર), ગં.સ્વ. દેવિકાબેન ગૌરીશંકર પંડ્યા (મુંબઈ), ગં.સ્વ. હેમકુંવરબેન ભુપતભાઈ ધાંધલ્યા (દેવગાણા) ના ભાઈ થાય. તથા નયનભાઈ દલપતભાઈ જાની અને માનવભાઈ ભરતભાઈ જાનીના મોટા બાપુજી થાય. તેમજ ઈશાન, આર્યન અને તક્ષના દાદા થાય. તથા લલ્લુભાઈ સુખદેવભાઈ જાની, નંદરામભાઈ સુખદેવભાઈ જાની અને બચુભાઈ સુખદેવભાઈ જાનીના ભત્રીજા થાય. અને અતુલભાઈ, અરવિંદભાઈ, મહેન્દ્રભાઈ લલ્લુભાઈ જાની તથા ઘનશ્યામભાઈ નંદરામભાઈ જાની તથા વિમલભાઈ બચુભાઈ જાનીના પિતરાઈ ભાઈ થાય. તથા પ્રવીણભાઈ પોલાભાઈ પનોત (નેસવડ)ના સસરા થાય. તથા ઈશ્વરભાઈ મૂળશંકરભાઈ ધાંધલ્યા (ભાવનગર), સ્વ. ગૌરીશંકર રવજીભાઈ પંડ્યા (મુંબઈ), સ્વ. ભુપતભાઈ બાબુભાઈ ધાંધલ્યા (દેવગાણા) ના સાળા થાય. તથા ટીમાણા નિવાસી સ્વ. અંબારામભાઈ ભગવાનભાઈ જાળેલા, લાભશંકરભાઈ ભગવાનભાઈ જાળેલા તથા ભાવનગર નિવાસી લક્ષ્મણભાઈ ભગવાનભાઈ જાળેલા, સ્વ.નાનજીભાઈ ભગવાનભાઈ જાળેલાના ભાણેજ થાય.


દેવગાણા નિવાસી સ્વ. બાબુભાઈ નથુભાઈ ધાંધલ્યાના જમાઈ, સ્વ. ભુપતભાઈ બાબુભાઈ ધાંધલ્યા, જીણાભાઇ બાબુભાઈ ધાંધલ્યા, લાભશંકરભાઇ ભીખાભાઈ ધાંધલ્યાના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર તા:- ૦૯ અને ૧૦/૧૦/૨૦૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ અમારા નિવાસ સ્થાને રબારિકા (પ્લોટ વિસ્તાર) મુકામે રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૦૯/૧૦/૨૦૨૫ ગુરૂવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - . મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.