Photo

બારૈયા હરકુંવરબેન ઉકાભાઇ

મૃત્યુ: 10/10/2025, Friday

ટીમાણા

ઉંમર: 90

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા. 🙏😭🙏🕉️🙏


ટીમાણા નિવાસી બારૈયા હરકુંવરબેન ઉકાભાઇ ઉંમર વર્ષ:- ૯૦, તા:- ૧૦/૧૦/૨૦૨૫ને ગુરૂવારના રોજ અક્ષરવાસી થયેલ છે. તેઓ સ્વ. બારૈયા ઉકાભાઇ ભાયશંકરભાઈ ના ધર્મ પત્ની થાય. તેમજ શાંતિભાઈ, વેણીભાઈ, સ્વ. મધુબેન - ભાવનગર, સ્વ. મનુબેન - વેળાવદર, હંસાબેન - ભદ્રાવળ - ૩, ગૌરીબેન - ભાવનગરના માતૃશ્રી થાય. તથા બારૈયા મગનભાઈ ભાયશંકરભાઈ, છગનભાઈ, નરોત્તમભાઈ, જાની શાંતુબેન કુરજીભાઈ - દીહોર, પંડ્યા કંકુબેન ભવાનીશંકરભાઈ - ભાવનગર, ધાંધલ્યાં ગીજુબેન જયંતીભાઈ - પુનગામના ભાભી થાય. તથા નિકુંજભાઈ, ચિંતનભાઈ, કેતનભાઇ, વિશાલભાઈ, પાયલબેન માં દાદીમા થાય. તથા ઓમકુમાર, જસ્મિતના વડ દાદીમાં થાય. તથા બારૈયા બાલાભાઈ છગનભાઈ, રઘુભાઈ મગનભાઈ, નંદરામભાઇ નરોતમભાઈ ના મોટાબા થાય.


ટીમાણા નિવાસી સ્વ. ભટ્ટ પ્રભાશંકરભાઈ દેવજીભાઈ ના દીકરી થાય. તથા ભાનુશંકરભાઈ, હિંમતભાઈ, ચંદુભાઈના બેન થાય. તેમજ વિનુભાઈ, શાંતિભાઈ, વામનભાઈ ના ફઈ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૨ અને ૧૩/૧૦/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ અમારા નિવાસ્થાને ટીમાણા મુકામે દાત્રડ રોડે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૬/૧૦/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.