પાર્વતીબેન કરુણાશંકરભાઈ પનોત
મૃત્યુ: 22/10/2025, Wednesday
દિહોર
ઉંમર: 92
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દિહોર. 🙏😭🙏🕉️🙏
દિહોર નિવાસી પાર્વતીબેન કરુણાશંકરભાઈ પનોત ઉંમર વર્ષ:- ૯૨, તારીખ:- ૨૨/૧૦/૨૦૨૫ ને બુધવાર ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ સ્વ. કરુણાશંકરભાઈ દેવજીભાઈના ધર્મ પત્ની થાય. તથા ઇશ્વરભાઇ, મણીભાઈ, રમીલાબેન - પીપરલાના માતૃશ્રી થાય. તથા નિકુલભાઇ ઈશ્વરભાઈ, જીગરભાઈ મણી શંકરભાઈ ના દાદીમા થાય.તથા દલપતભાઈ દેવજીભાઈ પનોત, સ્વ. બાબુભાઈ દેવજીભાઈ, રમેશભાઈ, મહાશંકરભાઈ, સ્વ. હરજીભાઈ લક્ષ્મીરામભાઈ, કાનજીભાઈ લક્ષ્મીરામભાઈ, સ્વ. રામશંકરભાઈ રાઘવજીભાઈ, ભાનુશંકરભાઈ રાઘવજીભાઈના ભાભી થાય. તથા બીપીનભાઈ દામોદરભાઈ બારૈયા - પીપરલા ના સાસુ થાય. તથા માનકુંવરબેન હરિશંકરભાઈ બારૈયા - કરમદીયા, સ્વ. નાનબાઈબેન લવજીભાઈ બારૈયા - પીપરલા ના ભાભી થાય. તથા મુકેશભાઈ દલપતભાઈ, લાલજીભાઈ બાબુભાઈ, હિંમતભાઈ, કલ્પેશભાઈના ભાભુ થાય.
કરમદિયા નિવાસી સ્વ. હરિશંકર ભાઈ કાશીરામભાઈ બારૈયા, સ્વ. કાનજીભાઈ, સ્વ. કેશવજીભાઈ, જાદવજીભાઈ, શાંતિભાઈ કાશીરામભાઈ, ભાણજીભાઈ માધવજીભાઈ, તથા સ્વ. પૂર્ણાશંકરભાઈ બાલાભાઈ બારૈયા ના બેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૪ અને ૨૫/૧૦/૨૦૨૫ ને શુક્રવાર અને શનિવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડી - દિહોર રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૪/૧૦/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages