Photo

વિજુબેન જેશંકરભાઈ જાની

મૃત્યુ: 22/10/2025, Wednesday

સથરા

ઉંમર: 92

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સથરા.🙏😭🙏🕉️🙏


સથરા નિવાસી વિજુબેન જેશંકરભાઈ જાની ઉ.વ ઉંમર વર્ષ:- ૯૨ તા:-૨૨/૧૦/૨૦૨૫ ને બુધવાર નારોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ સ્વ. જેશંકરભાઈ હરીશંકરભાઈના ધર્મ પત્ની થાય. તેમજ અશોકભાઈ જેશંકરભાઈ જાની, પંડયા લીલીબેન ઉમિયાશંકરભાઈ (નેસવડ), પનોત મનુબેન અનિલભાઈ (દિહોર), ધાંધલ્યા કેલાશબેન સુંદરજીભાઈ (પાદરી), પંડયા પુનીબેન ગીરીશભાઈ (ગઢડા), બારૈયા મધુબેન ચંદુભાઈ (પીપરલા) ના માતૃશ્રી થાય. તથા સ્વ. મોટાભાઈ હરિશંકરભાઈ, સ્વ. વેલજીભાઈ ના નાના ભાઈ ના પત્ની થાય. તથા સ્વ. ધનજીભાઈ, સ્વ. મેઘજીભાઈ, સ્વ. કાશીબેન ઓધવજીભાઈ ઘાંઘલ્યા - પાદરી, ગં. સ્વ. વાલીબેન પ્રભાશંકરભાઈ ઘાંઘલ્યા - ઘાંટરવાળાના ભાભી થાય. તથા હેતલબેન - સથરા, ભુમિકાબેન - દેવલી, નિધિબેન, રીનાબેન, ઓમભાઈ ના દાદી માં થાય. તથા પંડયા ઉમિયાશંકરભાઈ જેઠાભાઈ (નેસવડ), પનોત અનિલભાઈ પ્રાગજીભાઈ (દિહોર), ધાંધલ્યા સુંદરજીભાઈ રતિભાઈ (પાદરી), પંડયા ગીરીશભાઈ ડાયાભાઈ (ગઢડા), બારૈયા ચંદુભાઈ નથુભાઈ (પીપરલા) ના સાસુ થાય. તથા ધાર્મિકભાઈ જયંતીભાઈ દવે - સથરા, જયેશભાઈ ગીરજાશંકરભાઈ ધાંધલ્યા - દેવલીના વડ સાસુ થાય.


પાદરી નિવાસી શિબાભાઈ રેવાશંકરભાઈ ધાંધલ્યા ના દિકરી થાય. તથા બળવંતભાઈ શીબાભાઈ, પ્રાણશંકરભાઈ શીબાભાઈ તથા મંગુબેન ભાનુભાઈ પંડ્યા - રોયલના બેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૫ અને ૨૬/૧૦/૨૦૨૫ ને શનિવાર અને રવિવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડી - સથરા મુકામે રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૮/૧૦/૨૦૨૫ ને મંગળવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.