કાર્યક્રમની વિગત
પાલીવાલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025
Saturday 03, May 2025 | 07:20 AM | પીપરલા
⛱️💐🏕️ _પાલીવાલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૫_🏠✈️🌴
શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ - પીપરલા દ્વારા આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન તા:- ૦૩/૦૫/૨૦૨૫ થી તા:- ૦૭/૦૫/૨૦૨૫ સુંધી કરવામાં આવેલ છે. તેમનો મેન્ સિદ્ધાંત યુવા વર્ગ સંગઠિત થાય અને સમાજ માં દરેક કાર્ય માટે ખંભેથી ખંભો મિલાવી હર એક કાર્યમાં સાથ અને સહકાર આપે તેવી પીપરલા ગામના યુવાનોની એક ટેલ છે. તો દરેક ગામ ના નવલોહિયા યુવાનોને ઉપરોક્ત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાઈ અને સાથ સહકાર આપે તેવી વિનંતી છે.........*
🪀 માહિતી આપનાર:- પાલીવાલ લાયન્સ મોબાઈલ નંબર:- 8140515153