કાર્યક્રમની વિગત
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દ્વારા યોગ નું આયોજન કરવા માં આવશે.
Saturday 21, June 2025 | 05:45 AM | પાલી ભવન, કાચના મંદિર સામે, તળાજા રોડ, ભાવનગર.
*🙏🙏🙏🦚🦚🦚🌷🌷🌷🌷🌷આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2025 ના દિવસે શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન કાચના મંદિર સામે તળાજા રોડ ભાવનગર સવારમાં 5- 45 થી 7:00 વાગ્યા સુધી યોગ કરાવવામાં આવશે.ભાવનગર શહેરમાં રહેતા તમામ જ્ઞાતિજનો ના ભાઈઓ બહેનોને વિશાળ સંખ્યામાં આ યોગમાં ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે .*યોગ કરવા માટે શેત્રંજી સાથે લાવવી શક્ય હોય તો સફેદ ડ્રેસ પહેરવો પતંજલિ ના યોગ સાધકો અને યોગ શિક્ષકો દ્વારા યોગ કરવામાં આવશે.*🌷🌷🌷🌷🦚🦚🦚🦚🦚🖊️🖊️🖊️🙏🙏🙏🙏