કાર્યક્રમની વિગત
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ મીટીંગ
Sunday 03, August 2025 | 09:30 AM | શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન
સ્નેહીશ્રી
સવિનય સાથ જણાવવાનું કે શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટીઓ/કારોબારી સભ્ય/બુકધારકો/હુંડાનાપ્રમુખશ્રીઓ અને જવાબદારી આપેલ વ્યક્તિઓની મીટીંગ નીચેના એજન્ડા માટે રાખેલ છે જે સમયસર હાજર રહેવા નમ્ર વિનંતી
સ્થળ: શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન કાચના મંદિર સામે તળાજા રોડ ભાવનગર
તારીખ: ૦૩-૮-૨૦૨૫ રવિવાર સમય સવારના ૯૩૦ કલાકે
એજન્ડા:
૧.ગત મીટીંગનું વાંચન કરવા બાબત.
૨. રક્ષાબંધનના દિવસે ચુલા દિઠ એક વૃક્ષ રોપવું અને તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવા બાબત.
૩.રોયલ જ્ઞાતિની વાડીમાં જાહેર થયેલ વૃક્ષો રોપવા બાબત ચર્ચા કરવી.
૪.રક્ષાબંધનના દિવસે ચુલા દિઠ વાર્ષિક સભ્ય ફી રૂપિયા ૫૦૦/- એકત્ર કરવા બાબત.
૫.રોયલ વાડીમાં રસોડુ અને રૂમ બને તેના ખર્ચ ને બહાલી આપવા બાબત.
૬.તિથી ભોજન નાણાં ખાતા ફેરફાર કરવા બાબત.
૭. હોદેદારોની વરણી કરવા બાબત.
૮.પ્રમુખ સ્થાનેથી રજૂ થાય તે.
નોધ: યુલા દિઠ વાર્ષિક સભ્ય ફી રૂપિયા ૫૦૦/- ફાળાની બુકો આપવામાં આવશે જે એક માસમાં જમા કરવાની રહેશે
દાન તથા ફાળો આપનાર પાસેથી આધારકાર્ડ અથવા પાનકાર્ડ ની નકલ લેવાની રહેશે અને તે જમા કરાવવી
બપોરનું ભોજન સાથે લેશું
મહેન્દ્રભાઈ બી. બારૈયા: પ્રમુખ
લાભશંકરભાઈ ડી. લાઘવા:ઉપપ્રમુખ
જેરામભાઈ બી. જાની:મહામંત્રી
જીતુભાઈ ડી. પનોતઃઉપપ્રમુખ
પ્રવીણભાઈ કે. પંડયા:ઉપપ્રમુખ
ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો બુકધારકો હુંડાના પ્રમુખશ્રી
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ