કાર્યક્રમની વિગત
સ્વજનોનું સંભારણું -ભાગ 2
Sunday 18, August 2024 | 09:55 AM | Bhavnagar
શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દ્વારા સ્વજનોનું સંભારણું ભાગ 2 આગામી દિવસોમાં પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ કારોબારી સમિતિ સમગ્ર સમાજનું આભાર વ્યક્ત કરે છે. લોકો દ્વારા આપવામાં આવેલા તિથિ ભોજન ની માહિતી એકત્રિત કરીને તેમના સ્વજનોના ફોટો સાથે પુસ્તિકા ભાગ 2 નું વિમોચન કરશે. શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દ્વારા સ્વર્ગસ્થ સ્વજનોને એક ઉત્કૃષ્ટ શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે. સ્વજનોનો સંભારણું ભાગ 2 આવતી ઓગસ્ટ મહિના મા પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમને લગતી તારીખ,સમય,અને સ્થાન કારોબારી સમિતિ નક્કી કરીને ટૂંક સમયમાં જાહેર કરશે.