કાર્યક્રમની વિગત
🔱🌹 સ્નેહ મિલન સમારોહ - શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - અમદાવાદ 🌹🔱
Sunday 21, December 2025 | 08:00 AM | સોમનાથ મહાદેવ મંદિર, એ.બી સ્કૂલ નજીક, બાપુનગર ચાર રસ્તા પાસે, બાપુનગર, અમદાવાદ શહેર
🔱🌹 સ્નેહ મિલન સમારોહ - શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - અમદાવાદ 🌹🔱
આપ સૌને જણાવતા આનંદ થાય છે કે, આપણે સૌવ ૨૩ મો સ્નેહમિલન સમારોહ ઉજવી રહયા છીએ આ શુભ પ્રસંગે એક બીજાને રૂબરૂ મળવા, જૂની યાદોને તાજી કરવા અને વૈજ્ઞાનીક, કમ્યુટરનાં યુગમાં ભાગદોડવાળી આપણી રોજીંદી જીવન શૈલીમાંથી હળવાશની પળો માણવા તેમજ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા અને સાથોસાથ આપણા સમાજનો સર્વાંગી વિકાસ થાય, સંપ-સેવા-સહકાર-સંગઠનની ભાવના કેળવાય તે હેતુથી શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - અમદાવાદ દ્વારા આયોજિત ૨૩ મા સ્નેહ મિલન સમારોહ માં અમદાવાદમાં વસવાટ કરતા જ્ઞાતિ બંધુઓને સહ-પરિવાર પધારવા તથા સહર્ષ સહભાગી થવા લાગણીસભર નિમંત્રણ પાઠવીએ છીએ.. હર હર મહાદેવ..🙏🌷
તારીખ: ૨૧/૧૨/૨૦૨૫ ને રવિવાર
સમય: સવારના ૦૮:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી.
સ્થળ: સોમનાથ મહાદેવ મંદિર, એ.બી સ્કૂલ નજીક, બાપુનગર ચાર રસ્તા પાસે, બાપુનગર, અમદાવાદ શહેર.
નોંધ: કાર્યક્રમ દરમ્યાન ભોજન સાથે લેશું
મેપ લોકેશન માટે ક્લિક કરો..👇
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ