કાર્યક્રમની વિગત

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ સમુહ યજ્ઞોપવિત હીસાબ વાંચન બેઠક -રોયલ

Sun 04, August 2024 | 11:55 AM | રોયલ- રુવાપરી માતાજી મઢ

                  આપણા સમાજનો 40 મો સમુહ  યજ્ઞોપવિત સમારોહ રોયલ સમાજ ની વાડીમા રાખેલતેનો આભાર દર્શન તથા હીસાબ વાચન  બેઠક  -રોયલ  રુવાપરી માતાજીના મઢ માં તારીખ 04/08/ 2024 ને રવિવાર સવારના 11 કલાકે રાખેલ છે. આપ સર્વેને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે.     

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.