કાર્યક્રમની વિગત
સરસ્વતી રાહાયક ફંડ સાધારણ સભા
Wednesday 25, December 2024 | 09:30 AM | શ્રીજી વાડી -પીપરલા
તાઃર૫ -૧૨- ર૪ને બુધવારના રોજ સવારના ૯ - ૩૦ કલાકે સરસ્વતી સહાયક ફંડની સાધારણ સભા શ્રીજી વાડી -પીપરલા મુકામે રાખવામાં આવેલ છે. દરેક ગામના સરસ્વતી સહાયક ફંડની સ્થાનિક કમિટીના તમામ સભ્યશ્રીઓ તથા સરસ્વતી સહાયક ફંડમાં કામ કરનાર તમામ મિત્રોને સમયસર પધારવા નગ્ર વિનંતી.
લિ.સરસ્વતી સહાયક ફંડ કોર કમિટી |
સ્થળ : શ્રીજી વાડી - પીપરલા
તારીખ : 25-12-2024આપના હૂંડાના તમામ ગામોના તમામ સ્થાનિક કમિટીના સભ્યશ્રીઓને તથા સરસ્વતી સહાયક ફંડમાં કામ કરનાર અન્ય તમામને આ મેસેજ અત્યારે જ મોકલવા નમ્ર વિનંતી .