કાર્યક્રમની વિગત
શ્રી દશા પાલીવાલ બ્રહ્મણ સમાજ મિટિંગ
Sunday 23, March 2025 | 09:50 AM | રોયલ
🌹 🌹ડિજિટલ આમંત્રણ પત્રિકા🌹 🌹
ટ્રસ્ટીઓ,કારોબારી સભ્ય શ્રીઓ,બુક ધારકો , હૂંડા ના પ્રમુખ શ્રી ઓ તથા સમાજ ના જવાબદાર વ્યક્તિ ઓ ને જણાવવા નું કે આ મિટિંગ નું આમંત્રણ રૂબરૂ તુલ્ય ગણી હાજર રહેવા માટે વિનંતી છે.
લિ:- પ્રમુખશ્રી/ મંત્રીશ્રી/ ટ્રસ્ટીઓ/ કારોબારી સભ્યો/ બુક ધારકો/ હુંડાના પ્રમુખશ્રીઓ... શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ સમાજ.