તેજસ્વી તારલા સન્માન સમારોહ -2024

શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતી તેમજ તેજસ્વી તારલા સન્માન સમારોહ સમીતી દ્વારા અયોજીત 37 મો તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ ની આશેરી ઝલક...
🥈તારીખ : ૨૮/૦૭/૨૦૨૪ ને રવીવાર સમય સવારે 8:30 કલાકે
🎖️ સ્થળ : શ્રી અટલબિહારી વાજયેયી હોલ, મોતીબાગ ટાઉન હોલ, ભાવનગર
શ્રી દશા પાલીવાલ બ્રાહમણ જ્ઞાતી તેમજ
તેજસ્વી તારલા સન્માન સમીતી