SGFI અંતર્ગત -વિઘીબેન ધાંધલીયા એ  🥇 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો

68 - મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા (SGFI) અંતર્ગત લુધિયાણા ખાતે આયોજિત U -19 રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધામાં ગુજરાતની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા 2 સિલ્વર મેડલ 1 બ્રોન્ઝ પ્રાપ્ત કરેલ છે. જેમાં  વિઘીબેન ધાંધલીયાએ 36kgમાં    🥇 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. જે બદલ વિઘીબેન ધાંધલીયાને   શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના.

માહિતી આપનાર:- ગૌતમભાઈ ધાંધલીયા (ક્રિષ્ના લાઈટ) - દેવગાણા (ભાવનગર)

નરેન્દ્રભાઈ. એમ.  જાની- ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખ

Share on:

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.