સરસ્વતી સહાયક ફંડ યોજના

શા માટે ? હેતુ શુ છે?
આપણાં સમાજના આર્થિક રીતે અગવડવાળા કુટુંબના તેજસ્વી સંતાનોને ઉચ્ચ
'સભ્યાસ માટે વ્યાજ વગરની લોન સ્વરૂપે આર્થિક સહયોગ આપવાને! મુખ્ય
સરસ્વતી ફંડ ની કાર્ય પ્રણાલી:
» પ્રતચેક ગામમાં આ કાર્યની સમજ વધારવા અને વેગ આપવા સ્થાનિક કમિટી બનાવવામાં આવે છે.
* આ સ્થાનિક કમિટી પોતાનાં ગામનાં પ્રતયેક ઘરેથી દર વર્ષે રોજમા રૂપિયા એક (૧) લેખે વર્ષના રૂ.૩૬૦. - મકરસંકાંતિનાં પવિત્ર દિવસે એકત્ર કરશે અને સરસ્વતી ફંડમાં જમા કરાવશે.
* આ સ્થાતિક કમિટી પોતાનાં ગામમાંથી ઉપરોકત હેતુમાં દશવિલી સ્થિતિ વાળા વિઘાર્થીની તપાસ કરી તેને સહાય અપાવવા માટે સરસ્વતી ફંડની મુખ્ય કમિટીને ભલામણ કરશે.
* ભલામણ થયેલ વિધાર્થીને સહાય આપવા માટે મુખ્ય કમિટી વિચારણા અને ચકાસણી કરી મંજુર કે ના મંજુર કરશે.
સરસ્વતી સહાયક ફંડ શુ છે?
* સરસ્વતી સહાયક ફંડ જ્ઞાતિની વિકાસાત્મક વૈચારિક એકતાનું પ્રતીક છે.
* આપણું મૂળ વતન “પાલી' રાજસ્થાનની *એક રૂપિયો અને એક ઈટ' ની સહાચની પરંપરાનું પ્રતીક છે.
* સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકારા માટેનું સ્વૈચ્છીક, પારદર્શિત અને સંસ્કારિત રોકાણ છે.
* સમાજની વૈચારિક અને હકારાત્મક ઉન્નતિ માટેનો સામુહિક પ્રચત્ન છે. અને તેનાં માટે આપણે પ્રતિબધ્ધ છીએ તેની પ્રતીતિ છે.
* આર્થિક અગવડવાળા વિદ્યાર્થી ભાઈ કે બહેનને પણ ઉચ્ચ અભ્યાસ થકી વિકાસ સાધવાનું પ્રોત્સાહન છે અને તેનાં જીવન વિકાસની સીડી છે.
* લામ્બે ગાળે સમાજની કોઈપણ આર્થિક સમસ્યાઓનો ઉકેલ છે.
* સરસ્વતી ફંડની સહાય એ વ્યાજ મુકત લોન છે. પ્રત્યેક વ્યક્તિની સમાજ પ્રત્યેની 1 વ્યકત કરવાનો અને ઋણ ચુકવવા નો અવસર છે.