શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહ યજ્ઞોપવિત સમિતિ-ભાવનગર
યજ્ઞોપવિતની માહિતી
૪૨ મો સમૂહ યજ્ઞોપવિત સમારંભ
આયોજક:
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહ યજ્ઞોપવિત સમિતિ-ભાવનગર
સ્થળ:
સ્થળ-ટીમાણા, તા. તળાજા, જિ. ભાવનગર
તારીખ:
22/02/2026, રવિવાર
સંપર્ક નંબર:
+91 9428810071, +91 9427202570, +91 9879416225
વિધીના દિવસે પહોંચ સાથે લાવવાની રહેશે.
મહત્વપૂર્ણ નિયમો:
- બટુક દીઠ રકમ રૂ. ૨૫૦૦
- બટુકના પિતાએ ધોતી અને માતાએ પીળા કલરની સાડી પહેરવી ફરજીયાત છે.
- બટુકનાં વાલીઓને વિધીમાં આસન-૩, થાળી-૧, વાટકા-૫, ત્રાંબાનોલોટો, રકાબી-૨, ચમચી-૨, કંકાવટી-ઘાટ(ચુંદડી), વાન-પીઠીની સામગ્રી ઘરેથી સાથે લાવવાની રહેશે.
- ગણપતિની મૂર્તિ સાથે લાવવાની નથી.
- પસનું શ્રીફળ સહિત તમામ વિધીનો પૂજાપો આયોજકો તરફથી આપવામાં આવશે.
- સમૂહમાં પસ વધાવવો-મામેરૂ ભરવું સહિત કોઈ વ્યવહાર કરવાનો નથી. વાલી પોતાના ઘરે ભોજન સમારંભ ગોઠવી શકશે નહીં.
- બટુકના વાલીએ મહેમાનોની સંખ્યાની જાણ કાર્યાલયને કરવાની રહેશે.
- બટુકના વાલી દીઠ પાંચ સ્વયંસેવકો આપવાના રહેશે.
- બટુકનો પસ-વાના-પીઠી-ચાકડો વધાવવો-વાળ ઉતરાવવા સહિતની વિધી સમૂહમાં કરવાની રહેશે.
- કંકોત્રીમાં લખેલ સમય જાળવવાની જવાબદારી બટુકના વાલીની રહેશે.
- નિમંત્રણ પત્રિકા કાર્યાલયથી ૧૫ દિવસ અગાઉ મર્યાદિત સંખ્યામાં ફાળવવામાં આવશે. આયોજકોને સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.
નોંધ: મોબાઇલ નંબર દ્વારા આ ફોર્મ એક જ વાર સબમિટ કરી શકાશે.
ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો