સુરત ખાતે 33 માં શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ સુરતના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.

જય પરશુરામ!
સુરત ખાતે 33 માં શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ સુરતના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ સુરત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પાવન દિવસે તા 09/08/2025 ને શનિવારે ના રોજ તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ અને સ્નેહમિલનનું આયોજન કરવા માં આવ્યું હતું. બાળકોના બાલમંદિર થી ધોરણ-12 ના રીઝલ્ટ તા 20/07/2025 રવિવાર સાંજ સુધીમાં મેળવીને નીચે આપેલ સ્થળ પર પહોંચાડી ખરાઇ કરવામાં આવી હતી. સમાજ ના તમામ લોકો બહોળી સંખ્યા માં હાજરી આપી હતી.
*ડોક્યુમેન્ટ જમા કરાવવાનું સ્થળ -*
*ધાંધલ્યા કિશોરભાઈ ડી.*
*બેસ્ટ ચોઇસ... દુકાને*
*માતાવાડી વરાછા સુરત*
*Mo 9727512640*
*લી....*
*પ્રમુખશ્રી*
*શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ કમિટી સુરત*
ટિપ્પણીઓ
1 ટિપ્પણીઓ