
🌸 || શ્રી ગણેશાય નમઃ || 🌸
🚩 પાંચમો ગણેશોત્સવ – વસુધૈવ કુટુમ્બકમ્ ગ્રૂપ, ભાવનગર 🚩
સામાજીક એકતા અને સનાતન ધર્મને જાગૃત કરવા માટે સાધુ-સંતો તથા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં✨ ભવ્ય હનુમાન ચાલીસા પાઠ ✨નુ આયોજન કરવામાં આવ્યું છે.
📅 તારીખ : 30/08/2025, શનિવાર
📍 સ્થળ : બજરંગદાસ બાપાની મઢૂલી, સૂર્યનગર, સીદસર રોડ,66 કેવી સબ સ્ટેશન સામે,કાળીયાબીડ, ભાવનગર.
- "આવો સૌ મળીને ભક્તિભાવથી હનુમાન ચાલીસા પાઠમાં જોડાઈએ."
- "સમાજમાં એકતા અને સનાતન ધર્મના દીપને પ્રગટ કરીએ."
- "સંતોનો આશીર્વાદ લઈને ભક્તિ-ભાવના અનુભવીએ."
નિમંત્રક :
🌺 વસુધૈવ કુટુમ્બકમ્ ગ્રૂપ – ભાવનગર 🌺
📞 સંપર્ક :8460639293(હિરેનભાઈ જાની)/ 6354655454(રાહુલભાઈ રમણા)
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ