
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર (ગુજરાત સરકાર) પ્રેરિત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ માઉન્ટરીંગ માઉન્ટ આબુ દ્રારા સંચાલિત ટ્રેકિંગ ઇન હિમાલયા 2025 માં ભટ્ટ પિયુષ પરશોતમભાઈ સિલેક્શન થઈ મનાલી થી લેહ સુધી તા.૨૨/૦૮/૨૦૨૫ થી તા.૦૫/૦૯/૨૦૨૫ સુધી ટ્રેકિંગ કરી એક સિદ્ધિ હાંસિલ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન....🇮🇳👏🥳
ટિપ્પણીઓ
5 ટિપ્પણીઓ