નેહાબેન જોષી: PSI માંથી P.I. માં પ્રમોશન બદલ અભિનંદન

💐🦚🌷 _*અભિનંદન*_🌹🪀
🦚🌹💐 *માનનીય શ્રી નેહાબેન મનજીભાઈ જોષી મું. ગામ:- કુંઢડા, (સાગરભાઇ કાંતિભાઈ પંડ્યા - મું. ગામ:- વાવડી/ હાલ:- ભાવનગરના ધર્મ પત્ની થાય.) નેહાબેન ના અથાગ પરિશ્રમની મહેનત રંગ લાવી છે. (તેઓને હાલ ગાંધીનગર પોસ્ટિંગ મળેલ છે.) તેમને પોલીસ ડિપાર્ટમેન્ટમાં PSI માંથી PI મા પ્રમોશન મળવા બદલ...... શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, આપ સમાજ અને રાષ્ટ્રની અવિરત સેવા કરતાં રહો અને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધિ દેવ મહાદેવને પ્રાર્થના.* 🌹🪀🌷
🌷🎍 *માહિતી આપનાર:- મનાલીબેન પંડ્યા.*🌴🏕️
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕