શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ યુવા મહાસંમેલન

આગામી તારીખ 27. 4. 2025 ના રોજ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ યુવા સંમેલન નું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં અંદાજે વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપતા યુવાનોને એકત્ર કરી સમાજ સુધારણા વ્યસન મુક્તિ ,કન્યા કેળવણી, વગેરેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે આશરે 1000 થી 2000 યુવાનો નો ભવ્ય મહા સંમેલન કરવામાં આવશે.