GPSC નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વર્ગ - 2ની પરીક્ષા સમગ્ર ગુજરાત માં ચોથા ક્રમે પાસ કરતા ભૂમિકાબેન ચંદુલાલ જાની

💐🦚🌷 _*અભિનંદન*_🌹🪀
🦚🌹🎍 *માનનીય શ્રી ભૂમિકાબેન. ચંદુલાલ. જાની. મું. ગામ:- સથરા/ ગાંધીનગર. (નિમેશભાઈ દેવશંકરભાઈ દવે, ઓર્થોપેડિક સર્જન, ગામ:- દેવગાણા/ હાલ:- ભાવનગર ના ધર્મ પત્ની થાય.) ઢોરા પરિવાર - દેવગાણા નું ગૌરવ ભૂમિકાબેને તાજેતર માં લેવાયેલ GPSC નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વર્ગ - 2 ની પરીક્ષા સમગ્ર ગુજરાત માં ચોથા ક્રમે પાસ કરી સર ટી હોસ્પિટલ - ભાવનગર ખાતે સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિમણૂક મેળવી છે........................... આ પહેલા પણ સરકાર દ્વારા લેવાયેલ સ્ટાફ નર્સ - 2014 અને નર્સિંગ ટ્યુટર - 2018 ની ભરતી માં પણ અનુક્રમે પહેલો અને ચોથો ક્રમાંક લાવી શેક્ષણીક ક્ષેત્રે પોતાની યોગ્યતા સાબિત કરેલ. શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, આપ સમાજ અને રાષ્ટ્રની અવિરત સેવા કરતાં રહો અને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધિ દેવ મહાદેવને પ્રાર્થના.* 🌹🪀🌷
🎍 *માહિતી આપનાર:- દેવશંકરભાઈ જેશંકરભાઈ બારૈયા.* 🌹🌷🎍🦚⛺
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખશ્રી.