સમુહ યજ્ઞોપવિત સમારોહ 41 માં માટે તડા માર ચાલતી પુર્વ તૈયારી

🎍⛱️⛺ *શ્રી દશા પાલીવાલ સમુહ યજ્ઞો પવિત ૪૧ માં સમારોહ - ભાવનગર દ્વારા આયોજીત સમુહ યજ્ઞો પવિત સમારોહ માટે તડા માર ચાલતી પુર્વ તૈયારીઓ માં મહાનુભવો એ હાજરી આપી હતી....... આજે રસોડા વિભાગ માં સવારે બુધવારના રોજ ૦૯:૦૦ કલાકે શ્રી પુરુષોત્તમદાસ બાપુ ભોજન શાળા શીવકુંજ આશ્રમ અધેવાડા ખાતે રસોઈ ની ચુલો બનાવવા નુ કામ પુર જોશ માં શરૂ થઈ ગયેલ છે. તેમજ મેદાન લેવલિંગ, સાફ સફાઈ કાર્ય સફળ તા પુર્વક આગળ વધતું જાય છે..............*🌴⛱️⛺
✒️ _*લિ:- સમુહ યજ્ઞો પવિત સમિતિ - ભાવનગર.*_🎍🦚🏕️
🎍🪀🏕️ *મિડિયા સેલના જવાબદાર:- શ્રી નરેન્દ્રભાઈ. એમ. જાની - સમુહ યજ્ઞો પવિત સમિતિ.*