બ્રેકિંગ ન્યુઝ: આપણા સમાજ ની મોબાઈલ એપ્લિકેશન Play store મા આવી ગઈ છે.

આપણી અથાક મહેનત અને આપના અકલ્પનીય સહકાર થી આ શક્ય બન્યું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.આપણા સમાજ ની આઇટી સેલ નું એક નવું સોપાન..આપણી મોબાઈલ એપ્લિકેશન Play store મા આવી ગઈ છે.
સતત 30 દિવસ સુધી એપ્લિકેશનને ટેસ્ટિંગ કરવા માટે સમાજના લોકો દ્વારા મદદ આવી મદદ કરવામાં આવી તેમના |
પ્રકાશ પંડ્યા |
ભાર્ગવ જાની |
હર્ષ પંડ્યા |
મુકેશ ભટ્ટ |
લલિત લાધવા |
જીતુભાઈ પંડ્યા |
કમલેશ ભટ્ટ |
રૂષિક બરૈયા |
કિરણ જાની |
જીગ્નેશ દવે |
કોમલ જાની |
દર્શક જાની |
ધર્મેશ જાની |
હિતેશ જાની |
હિતેશ ધાંધલીયા |
નિલેશ ધાંધલીયા |
શૈલેષભાઈ જાની |
પ્રહલાદ દવે |
રાજેન્દ્ર પંડ્યા |
વિપુલ દવે |
નરેશ બારૈયા |
કશ્યપ જાળેલા |
સાગર ધાંધલીયા |
શ્રી દશા પાલીવાલ 41 માં સમૂહ યજ્ઞોપવિત્ત ના દિવસે પાલીવાલ આઈટી સેલ દ્વારા સમાજની એપ્લિકેશનનું માર્ગદર્શન આપવામાં આવ્યું.