ધાંધલ્યા પરિવાર ની શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ

🌷🙏🕉️ આભાર દર્શન🕉️🙏🌷
🕉️🛕🎍 જય પરશુરામ....... જય મહાદેવ ભાવનગરમાં કામિનિયા નગરના મોટા મેદાનમાં અને ધાંધલ્યા પરિવાર - વાવડી વાળાના આંગણે આવું અદભૂત આયોજન ભાગ્યે જ જોવા મળે તેવુ હતુ..... સમગ્ર ગામ એક જ રંગે રંગાઈ ગયેલું જોવા મળ્યું... કોઈ પણ નાત જાત નાં ભેદભાવ વગર એક જ સાથે ખંભે થી ખંભો મિલાવીને કામ કરતું હોય... આવું અકલ્પનીય કામ જોવા મળ્યું... બહાર ગામથી આવેલા જ્ઞાતિના કે બીજા અન્ય મહેમાનો ખૂબ જ ખૂશ હતા... કોઈ જ પ્રકારની અસુવિધા અનુભવી નથી... કદાચ ઘરે પ્રસંગ કર્યો હોય તો પણ આ પ્રકારનું આયોજન થઈ શકે કે કેમ.....?... એક પ્રશ્ન છે..... શ્રીમદ્ ભાગવદ્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ વિધિની તો વાત જ શી કરવી?... એક એક વાત તર્ક સંગત.. સ્પષ્ટ ભાષા ઉચ્ચાર... દરેક બાબતની વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી સમજણ... ખરેખર અદ્ભુત!!! શબ્દો માં વર્ણન કરવાની થોડી ચેષ્ટા કરી છે... પરંતુ ખરેખર શબ્દોથી વર્ણવવુ શક્ય નથી...એની તો બસ અનુભૂતિ જ હોય... વંદન છે આવા કર્મશીલ ભાવનગર ગામ લોકોને... વિવિધ મંડળો, સોસાયટી ને અને આયોજન કરનાર તમામને... ખૂબ ખૂબ અભિનંદન..... ટૂંકમાં ભૂલી ન શકાય તેવો અવિસ્મરણીય પ્રસંગ એટલે ભાગવત ભગવાનની સપ્તાહનો કાર્યક્રમ અવિસ્મરણીય બની જાય તેવો હતો..... ઉપરોક્ત કાર્યક્રમમાં જાણે અજાણે તેમજ તન મનથી સેવા આપનાર તમામનો ધાંધલ્યા પરિવાર દ્વારા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.....વાવડી/ભાવનગર ધાંધલ્યા પરિવાર ના જય શ્રી કૃષ્ણ/ જય માતાજી/ જય ખોડીયાર માં/ જય પરશુરામ/ જય ભાગવત ભગવાનની.....🙏🕉️🎍🌹💐
🌈🪀📝 માહિતી આપનાર:- ગૌરીશંકરભાઈ નારણભાઈ ધાંધલ્યા - વાવડીવાળા - ભાવનગર પરિવાર...... 😭🕉️🙏🚛🌹
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા અધ્યક્ષશ્રી.🛕 🏕️......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏🕉️