જાની ગિજુબેન હરિશંકરભાઇ
મૃત્યુ: 23/11/2025, Sunday
સાંખડાસર નં-૧
ઉંમર: 82
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સાંખડાસર નં:-૧.🙏🏻🕉️🙏😭🙏
સાંખડાસર નં:-૧ નિવાસી જાની ગિજુબેન હરિશંકરભાઇ ઉંમર વર્ષ:- ૮૨, તા:- ૨૩/૧૧/૨૦૨૫ ને રવિવાર સ્વર્ગસ્થ થયેલ છે. તેઓ જાની હરિશંકરભાઈ પ્રભાશંકરભાઈ ના પત્ની થાય. તેમજ જાની પંકજભાઈ હરિશંકરભાઇ, અશોકભાઈ, દિલીપભાઈ ના માતુશ્રી થાય. તેમજ સ્વ. જાની મહેન્દ્રભાઈ પ્રભાશંકરભાઇ, જાની અનંતરાય પ્રભાશંકર, જાની દલપતભાઈ પ્રભાશંકરભાઈ, જાની લાભશંકરભાઈ પ્રભાશંકરભાઇ, સ્વ.જાની પ્રવિણભાઇ પ્રભાશંકરભાઈ, સ્વ. જાની જીતુભાઈ પ્રભાશંકરભાઇ, જાની ધનજીભાઈ પ્રભાશંકરભાઇ (દામનગર) ના ભાભી થાય. તેમજ જાની વલ્લભભાઈ ભવાનીશંકરભાઈ (ઠાડચ), જાની ધનેશ્વરભાઈ માધવજીભાઈ (તળાજા), જાની વલ્લભભાઈ અમરજીભાઈ, જાની પ્રવિણભાઇ ભાઈશંકરભાઈ (પાલનપુર), જાની રમેશભાઈ વિઠ્ઠલભાઇ ના ભાભી થાય. તેમજ ગિરીશભાઈ, સંજયભાઈ, હસમુખભાઈ, ગૌતમભાઈ, હર્ષદભાઈ, નયનભાઈ, સ્વ. પરેશભાઈ, મનોજભાઈ, વિશાલભાઈ, ચિંતનભાઈ, પંડ્યા રેખાબેન કનૈયાલાલ (હબુકવડ), પંડ્યા આશાબેન હિતેશકુમાર (સખવદર), સ્વ. ઉષાબેન અનિલકુમાર (પીપરલા), લાધવા ભદ્રાબેન દિપકકુમાર (કરમદીયા), લાધવા છાયાબેન જયસુખકુમાર (રાળગોન), ધાંધલિયા ચેતનાબેન હર્ષદકુમાર (દિહોર)ના ભાભુ થાય. તેમજ તુષાર, શિવમ, જાનકી, સ્વ. ભૂમિ, ભક્તિ, પૂર્વા તેમના દાદીમાં થાય.
ઘાટરવાળા નિવાસી બારૈયા ઉમિયાશંકર નાનજીભાઈ ની દિકરી થાય. તેમજ બારૈયા ભીખાભાઈ ઉમિયાશંકરભાઈના બેન થાય. તેમજ બારૈયા પ્રભાશંકર પ્રાગજીભાઈ, હરગોવિંદભાઈ લાભશંકરભાઈ, ભાનુભાઈ દેવશંકરભાઈ, નંદરામભાઈ જીવનભાઈ ના કાકાની દિકરી થાય.
સ્વ. ગિજુબેનનું લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૨૭ અને ૨૮/૧૧/૨૦૨૫ ને ગુરુવાર અને શુક્રવાર બે દિવસ રામદેવપીર બાપા ના મંદિરે ખરખરો રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૭/૧૧/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🌴♻️
શોક સંદેશ
0 સંદેશ | Messages