
હીરાભાઈ ધનજીભાઈ જાળેલા
મૃત્યુ: 15/06/2025, Sunday
ત્રાપજ
ઉંમર: 58
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અવસાન સમાચાર - ત્રાપજ.* 🙏🏻🕉️🙏😭🙏🏻
*ત્રાપજ નિવાસી હીરાભાઈ ધનજીભાઈ જાળેલા ઉંમર વર્ષ:- ૫૮, તારીખ:-૧૫/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. ધનજીભાઈ મોનજીભાઈ જાળેલા ના પુત્ર થાય. તથા શારદાબેન હીરાભાઈ જાળેલા ના પતિ થાય. તેમજ તુષારભાઈ ના પિતાશ્રી થાય.*
*ચુડી નિવાસી લાભશંકરભાઈ મથુરામભાઈ રમણાના જમાઈ થાય. તથા મનસુખભાઈ લાભશંકરભાઈ રમણા, મુન્નાભાઈ લાભશંકરભાઈ રમણાના બનેવી થાય.*
*સ્વ. ની સ્મશાન યાત્રા અત્યારે શરૂ છે. તો સગા સંબંધીઓએ સાજના ૦૭:૦૦ કલાકે સ્નાન કરી લેવા વિનંતી.*
*ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.*🙏🏻😭🙏🏻🕉️🙏🏻
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 "વ્રજ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ" અને "વ્રજ એસ્ટેટ" 🏕️ - દુકાન + પ્લોટ + કોમર્શિયલ + મકાન + જમીન લેવા તથા વેચવા માટે મળો. .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚