Photo

લીલીબેન બચુભાઈ ભટ્ટ

મૃત્યુ: 22/01/2026, Thursday

ઘાટરવાળા

ઉંમર: 75

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ઘાટરવાળા . 🙏😭🙏🕉️🙏


ઘાટરવાળા નિવાસી લીલીબેન બચુભાઈ ભટ્ટ ઉંમર વર્ષ:- ૭૫, તા:- ૨૨/૦૧/૨૦૨૬ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ બચુભાઈ મથુરામભાઈ ભટ્ટ ના ધર્મ પત્ની થાય. તથા બાબુભાઈ બચુભાઈ ભટ્ટ, સ્વ. ગીતાબેન પંડ્યા - હબુકવડ, રેખાબેન જાળેલા - ઠાડચ, ભાવનાબેન પંડ્યા - દેવગાણા, ના માતૃશ્રી થાય. તથા સ્વ. વજેરામભાઈ રઘુરામભાઈ ભટ્ટ ના નાના ભાઈ ના પત્ની થાય. તથા સ્વ. ભીખાભાઈ નાનજીભાઈ ભટ્ટ, ભાનુભાઈ શંભુભાઈ ભટ્ટના મોટા ભાઈના પત્ની થાય. તથા મનુભાઈ વજેરામભાઈ ભટ્ટ ના કાકી થાય. તથા રવિશંકરભાઈ, ઘનશ્યામભાઈ, મહાસુખભાઇ ભીખાભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ ભટ્ટ- (સરપંચ ઘાટરવાળા), હર્ષદભાઈ - આર્મી, સ્વ. રજનીકાંત ભાનુભાઈ ભટ્ટ ના ભાભુ થાય. તથા પ્રફુલભાઈ મનહરલાલ ભટ્ટ, ગૌતમભાઈ મનહરલાલ ભટ્ટ ( MPHW કુંઢેલી ), અનંતરાય મનહરલાલ ભટ્ટ - અમદાવાદ, બાલાભાઈ, મેહુલભાઈ રવિશંકરભાઈ ભટ્ટ, સત્યમભાઈ ઘનશ્યામભાઈ ભટ્ટ, હેતભાઇ મહાસુખભાઈ ભટ્ટ,પંડ્યા પ્રયાગભાઇ મહેશભાઇ - હબૂકવડ,જાળેલા હિમાંશુભાઈ શાંતિલાલ - ઠાડચ ના દાદી થાય. તથા પંડ્યા મહેશભાઈ મકનભાઈ - હબુકવડ, જાળેલા શાંતિલાલ મૂળશંકરભાઈ -ઠાડચ, પંડ્યા વજેરામભાઈ કાનજીભાઈ - દેવગાણા ના સાસુ થાય.


કુંઢડા નિવાસી સ્વ. પંડ્યા ગૌરીશંકરભાઈ જાગેશ્વરભાઈ ના દીકરી, તથા પંડ્યા જદુરામભાઈ ગૌરીશંકરભાઈ, સ્વ. પંડ્યા નારણભાઈ ગૌરીશંકરભાઈ, પંડ્યા પોપટભાઈ ગૌરીશંકરભાઈ, પંડ્યા પ્રતાપભાઈ ગૌરીશંકરભાઈ, પંડ્યા જયંતીભાઈ ગૌરીશંકરભાઈના બહેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તેમની ઉત્તર ક્રિયા નિમિત્તે બુંગણ પાથરવાનું તા:- ૨૯/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર નાં રોજ સવારના ૧૦:૩૦ કલાકે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૬/૦૧/૨૦૨૬ ને સોમવાર નાં રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.