રવિશંકરભાઇ બચુભાઈ ભટ્ટ
મૃત્યુ: 24/01/2026, Saturday
તખતગઢ (ચોપડા)
ઉંમર: 69
🙏🕉️🙏😭🙏શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - તખતગઢ (ચોપડા).🙏🕉️🙏😭🙏
તખતગઢ (ચોપડા) નિવાસી રવિશંકરભાઇ બચુભાઈ ભટ્ટ ઉંમર વર્ષ:- ૬૯, તા:-૨૪/૦૧/૨૦૨૬ને શનિવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. બચુભાઈ ભાણશંકરભાઇ ભટ્ટ ના પુત્ર થાય. તથા ઇચ્છાબેન રવિશંકરભાઇ ભટ્ટ ના પતિ થાય. તથા શિવમભાઈ રવિશંકરભાઈ ભટ્ટ, હાર્દિકભાઈ રવિશંકરભાઈ ભટ્ટ તેમજ બારૈયા હીનાબેન નાનજીભાઈ (તરસરા) પંડ્યા વસંતબેન દિલીપભાઈ (કુંઢડા) ધાંધલ્યા અરુણાબેન સુનિલકુમાર (સાંખડાસર) ના પિતા થાય. તથા સ્વ. કુરજીભાઈ બચુભાઈ ભટ્ટ, સ્વ. જ્યંતિ ભાઈ બચુભાઈ ભટ્ટ, ભાનુભાઈ બચુભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ બચુભાઈ ભટ્ટ ના મોટા ભાઈ થાય. તથા સ્વ.વેણીશંકરભાઇ ભાણશંકરભાઈ ભટ્ટ તથા સ્વ.દામજીભાઈ ભાણશંકરભાઈ ભટ્ટ તથા નાનજીભાઈ ભાણશંકરભાઈ ભટ્ટ તથા દયારામભાઈ પરમાણંદભાઈ ભટ્ટ તથા રતિલાલભાઈ ભાણશંકરભાઈ ભટ્ટના ભત્રીજા થાય. તે સ્વ. ઉકાભાઇ ઉમૈયાશંકરભાઈ ભટ્ટ તથા જીવરામભાઇ ઉમૈયાશંકરભાઈ ભટ્ટના કાકાના દીકરા થાય. તે રાજેશભાઈ, પંકજભાઈ, દિલીપભાઈ, વિરલભાઈ, રાહુલભાઈ, ચેતનભાઈ, વિમલભાઈ, શુભમભાઈના મોટા બાપા થાય. તે જયાબેન જગદીશભાઈ ધાંધલ્યા (નેસવડ), મંછાબેન કાંતિલાલભાઇ પંડ્યા ( સથરા), મંગુબેન દલપતભાઈ ધાંધલ્યા (દાત્રડ) તથા દવુબેન ગંગારામભાઇ જાળેલા ( નેસવડ)ના ભાઈ થાય.
પાદરી (ગો) નિવાસી સ્વ. ભુરાભાઈ પોપટભાઈ ધાંધલ્યા તથા સ્વ.મનુભાઈ રામજીભાઈ લાધવા ( ઠાડચ), ભાનુશંકર પ્રાણશંકરભાઈ ધાંધલ્યા ( ઈસોરા) તથા ભોળાભાઈ મણિશંકરભાઇ બારૈયા (પીપરલા) ના મામાના દીકરા થાય. તે ધાંધલ્યા ભાભા પરિવાર પાદરીના ભાણેજ થાય.તે સમઢિયાળા નિવાસી પનોત રાઘવજીભાઇ કુરજીભાઈના સાઢુ થાય.
નેસવડ નિવાસી સ્વ. મથુરામભાઈ નાગજીભાઈ ધાંધલ્યાના જમાઈ, જગદીશભાઈ મથુરામભાઈ ધાંધલ્યા (ભાવનગર), ગજાનંનભાઈ મથુરામભાઈ ધાંધલ્યા (ભરૂચ), ઘનશ્યામભાઈ મથુરામભાઈ ધાંધલ્યા (નેસવડ)ના બનેવી થાય. તેમજ નયન, મનોજ, અશ્વિન, શુભમ, ચિંતનના ફુવા થાય.
સ્વ.નું બેસણું તા:- ૨૮ અને ૨૯/૦૧/૨૬ ને બુધવાર અને ગુરુવાર બે દિવસ અમારા નિવાસસ્થાને તખતગઢ મુકામે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે. સુંવાળા તા-૩૦/૦૧/૨૬ ને શુક્રવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages