ધાંધલ્યા રસીલાબેન હરજીભાઈ
મૃત્યુ: 25/01/2026, Sunday
દેવલી
ઉંમર: 70
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવલી. 🙏😭🙏🕉️🙏
દેવલી નિવાસી ધાંધલ્યા રસીલાબેન હરજીભાઈ ઉંમર વર્ષ:- ૭૦ નું તા:-૨૫/૦૧/૨૦૨૬ ને રવિવાર ના રોજ રામ ચરણ પામેલ છે. તે સ્વ.હરજીભાઈ નારણભાઈ નાં ધર્મ પત્ની, તેમજ રાજુભાઈ હરજીભાઈ તથા જીતુભાઈ હરજીભાઈ તથા મંજુલાબેન નીતિનકુમાર બારૈયા (ઈસોરા) નાં માતૃશ્રી થાય. તથા સ્વ.ધાંધલ્યા દયારામભાઈ નારણભાઈ ના નાનાભાઈ ના પત્ની થાય. તથા ધાંધલ્યા જીવરામભાઈ નારણભાઈ નાં ભાભી તથા રમેશભાઈ દયારામભાઈ, મહેશભાઇ દયારામભાઈ નાં કાકી થાય. તથા ગજાનનભાઈ જીવરામભાઈ નાં ભાભુ થાય. તથા ધાંધલ્યા શામજીભાઈ જેશંકરભાઈ (પિપરલા) પ્રાણશંકરભાઈ શિવશંકરભાઈ, લક્ષ્મિરામભાઈ મોહનભાઈ નાં પિતરાઈભાઈ ના પત્ની થાય. તથા ધાંધલ્યા વજેરામભાઈ જેઠાભાઈ, મથુરભાઈ શીબાભાઈ , કરુણાશંકર હરીભાઈ, ભાસ્કરભાઈ કાનજીભાઈ નાં કાકી થાય. તથા ભૌતિક, કિંજલ, કાવ્યા, સંકેત, મિલન, યુગ, કૃપાલ, મિત્વા, શિવમ નાં દાદીમા થાય. તથા નીતિનકુમાર ગૌરીશંકરભાઈ બારૈયા (ઈસોરા) ના સાસુ થાય.
તળાજા નિવાસી લાધવા રામશંકરભાઈ ઓધવજીભાઈ તથા લાધવા શાંતિલાલ ઓધવજીભાઈ તથા સ્વ.મનુભાઈ જીવાભાઈ લાધવા તથા પ્રવિણભાઈ જીવાભાઈ લાધવા, તથા સ્વ.નંદરામભાઈ જીવાભાઈ લાધવા (તળાજા) નાં બહેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર તા:- ૨૯ અને ૩૦/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૯/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર નાં રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages