રતનબેન નાગજીભાઈ ભટ્ટ
મૃત્યુ: 26/01/2026, Monday
ટીમાણા
ઉંમર: 73
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા. 🙏😭🙏🕉️🙏
ટીમાણા નિવાસી રતનબેન નાગજીભાઈ ભટ્ટ ઉંમર વર્ષઃ- ૭૩ નું મહા સુદ આઠમ તારીખ:- ૨૬/૦૧/૨૦૨૬ ને સોમવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ નાગજીભાઈ ગૌરીશંકરભાઈ ભટ્ટના ધર્મપત્ની થાય. તેમજ કનુભાઈ નાગજીભાઈ ભટ્ટ (મ.શિ.હબુકવડ પ્રા.શાળા), રણછોડભાઈ નાગજીભાઈ ભટ્ટ, પ્રભાબેન ભાનુશંકરભાઈ પંડ્યા ( હબુકવડ ) શારદાબેન ગુણવંતભાઈ પંડ્યા (સખવદર) દક્ષાબેન ભરતભાઈ ધાંધલ્યા (અગીયાળી - હાલ ભાવનગર) ના માતૃશ્રી થાય. તથા સ્વ. દયારામભાઈ ગૌરીશંકરભાઈ ના નાના ભાઈ ના પત્ની થાય. તથા વેણીશંકરભાઈ, આણંદભાઈ, રમેશભાઈ, જયંતિભાઈ, જગદીશભાઈ દયારામભાઈ ભટ્ટ તથા સ્વ. રસીલાબેન વલ્લભકુમાર ધાંધલ્યા (અગિયાળી હાલ - ભાવનગર) ના કાકી થાય. તેમજ રેણુકાબેન કલ્પેશકુમાર પનોત (સમઢીયાળા) વિશાલભાઈ તથા ઋષિભાઈ કનુભાઈ ભટ્ટ તથા રાજદીપભાઈ તથા યાજ્ઞિકભાઈ રણછોડભાઈ ભટ્ટના દાદીમા થાય. તથા લક્ષ્મીશંકરભાઈ, પ્રાણશંકરભાઈ, હરગોવિંદભાઈ તથા લાલજીભાઈ ડાયાભાઈ ભટ્ટ ના ભાભી થાય. તથા સ્વ. અંબાશંકરભાઈ, મહાદેવભાઈ, લાભશંકરભાઈ, સ્વ. કુબેરભાઈ, તથા નાનજીભાઈ જીવનભાઈ ભટ્ટ ના ભત્રીજા વહુ થાય. તથા પંડ્યા ભાનુશંકરભાઈ નારણભાઈ (હબુકવડ ), પંડ્યા ગુણવંતભાઈ શિવશંકરભાઈ (સખવદર ), ધાંધલ્યા ભરતભાઈ દલપતભાઈ (અગીયાળી - હાલ:- ભાવનગર) ના સાસુમા થાય. તથા પનોત કલ્પેશભાઈ હરજીભાઈ (સમઢીયાળા) ના વડ સાસુમા થાય.
દેવગાણા નિવાસી સ્વ. ભગવાનભાઈ નાગજીભાઈ બારૈયા ના દીકરી થાય. તથા રઘુરામભાઈ ભગવાનભાઈ બારૈયા, શામજીભાઈ ભગવાનભાઈ બારૈયા તથા નંદરામભાઈ ભગવાનભાઈ બારૈયા તથા દામજીભાઈ, લક્ષ્મણભાઈ તથા પ્રવિણભાઇ મકનભાઈ બારૈયા ના બહેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૨૯ અને ૩૦/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ રણછોડભાઈ નાગજીભાઈના ઘેરે રાખેલ છે. તેમના સુંવાળા તારીખ:- ૦૨/૦૨/૨૦૨૬ ને સોમવારના રોજ રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages