Photo

પુતળીબહેન મહાશંકરભાઈ ધાંધલ્યા

મૃત્યુ: 27/01/2026, Tuesday

નેસવડ/હિમાલય પાર્ક, ભાવનગર

ઉંમર: 83

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- નેસવડ, હાલ:- હિમાલય પાર્ક, ભાવનગર. 🙏😭🙏🕉️🙏


મું. ગામ:- નેસવડ, હાલ:- હિમાલય પાર્ક, ભાવનગર નિવાસી પુતળીબહેન મહાશંકરભાઈ ધાંધલ્યા ઉ.વ. ૮૩ તા:- ૨૭/૦૧/૨૦૨૬ ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. મહાશંકરભાઈ નાગજીભાઈ ધાંધલ્યાના પત્ની થાય. તે પ્રવિણભાઈ મહાશંકરભાઈ ધાંધલ્યા તથા હરજીવનભાઈ મહાશંકરભાઈ ધાંધલ્યા તથા પ્રાણભાઈ મહાશંકરભાઈ ધાંધલ્યા તથા ગૌતમભાઈ મહાશંકરભાઈ ધાંધલ્યા તથા રવિભાઈ મહાશંકરભાઈ ધાંધલ્યા તથા હીતેશભાઈ મહાશંકરભાઈ ધાંધલ્યા ના માતુ શ્રી થાય. તે જેઠાભાઈ નાગજીભાઈ ધાંધલ્યાના ભાઈના પત્ની થાય. તથા કરૂણાશંકરભાઈ નાગજીભાઈ ધાંધલ્યા તથા કાંતીભાઈ બચુભાઈ ધાંધલ્યા (સથરા) તથા સ્વ. બેચરભાઈ ઈશ્વરભાઈ ધાંધલ્યા (ટીમાણા) તથા કાંતીભાઈ ભવાનીશંકરભાઈ ધાંધલ્યા (વેળવાદર) ના ભાભી થાય. તે મણીશંકરભાઈ ગોરધનભાઈ ધાંધલ્યા તથા સ્વ. નંદલાલભાઈ નરભેરામભાઈ ધાંધલ્યા, જગદીશભાઈ મથુરામભાઈ ધાંધલ્યા તથા ભગવાનભાઈ જેઠાભાઈ ધાંધલ્યાના કાકી થાય સ્વ. ભાર્ગવભાઈ કરૂણાશંકરભાઈ ધાંધલ્યા ના ભાભુ થાય. તે જીજ્ઞેશ, ધર્મેશ, યાજ્ઞિક, અખીલમ, ધવલ, દેવર્ષ ના દાદીમા થાય.


રોયલ નિવાસી સ્વ. લક્ષ્મીરામભાઈ ગિરજાશંકરભાઈ ભટ્ટ, ભાનુભાઈ ગિરજાશંકરભાઈ ભટ્ટ, મનુભાઈ ગિરજાશંકરભાઈ ભટ્ટ, સ્વ. કનુભાઈ ગિરજાશંકરભાઈ ભટ્ટના બહેન થાય. દિનકરભાઈ તથા મનહરભાઈ તથા બળવંતભાઈ ના ફઈ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૩૦ અને ૩૧/૦૧/૨૬ શુક્રવાર અને શનિવાર બે દિવસ ભાવનગર શ્રી દશા પાલીવાલ બ્રાહમણ જ્ઞાતિ ની વાડીમાં, જલારામ સોસાયટી ખાતે રાખેલ છે. તથા પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૨/૦૨/૨૦૨૬ ને સોમવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.