ઉકાભાઈ વિરાભાઈ પનોત
મૃત્યુ: 29/01/2026, Thursday
નેસવડ
ઉંમર: 88
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મુ.નેસવડ, તા.તળાજા . 🙏😭🙏🕉️🙏
નેસવડ નિવાસી સ્વ. ઉકાભાઈ વિરાભાઈ પનોત ઉંમર વર્ષ:- ૮૮ નું તા:- ૨૯/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ કૈલાસ વાસી થયેલ છે. તેઓ સ્વ. પુરીબેન ઉકાભાઈ ના પતિ થાય. તેમજ રામજીભાઈ ઉકાભાઈ પનોત, ઉમૈયાબેન પ્રવિણભાઈ બારૈયા - પીપરલા, સ્વ. અમરતબેન ભુપતભાઈ બારૈયા - દેવગાણા, લીલીબેન રમણીકભાઈ પંડયા - સખવદર ના પિતાજી થાય. તથા સ્વ. ચીથરભાઈ જટાશંકરભાઈ, સ્વ. રેવાશંકરભાઈ જટાશંકરભાઈ, સ્વ. મોહનભાઈ જટાશંકરભાઈ ના નાનાભાઈ થાય. તથા સ્વ. લાભશંકરભાઈ ચીથરભાઈ, પરશોતમભાઈ ચીથરભાઈ, લક્ષ્મણભાઈ ચીથરભાઈ, મહાશંકરભાઈ ચીથરભાઈ તેમજ વિક્રમભાઈ રેવાશંકરભાઈ, રામજીભાઈ રેવાશંકરભાઈ, માવજીભાઈ રેવાશંકરભાઈ, ત્રીકમભાઈ રેવાશંકરભાઈ, કનુભાઈ રેવાશંકરભાઈ, વિનુભાઈ મોહનભાઈ, સ્વ. કુબેરભાઈ મથુરામભાઈ ના કાકા થાય. તથા પ્રવિણભાઈ ગીરધરભાઈ બારૈયા - પીપરલા, સ્વ. ભુપતભાઈ ભગવાનભાઈ બારૈયા - દેવગાણા, રમણીકભાઈ મહાશંકરભાઈ પંડયા - સખવદર ના સસરા થાય. તથા સ્વ. ભગવાનભાઈ નાગજીભાઈ બારૈયા, સ્વ. મકનભાઈ નાગજીભાઈ બારૈયા - દેવઞાણા ના ભાણેજ થાય. તથા રઘુભાઈ ભગવાનભાઈ બારૈયા, દામજીભાઈ મકનભાઈ બારૈયા - દેવગાણા ના ફઈબા ના દિકરા થાય. તથા સ્વ. નાનજીભાઈ જીવાભાઈ પંડયા - નેસવડ ના સાળા થાય. તથા પરશોતમભાઈ નાનજીભાઈ, રમણીકભાઈ નાનજીભાઈ, કનુભાઈ નાનજીભાઈ પંડયા ના મામા થાય. તથા કલરવભાઈ, આસ્થાબેન, તથા યશભાઈ રામજીભાઈ ના દાદા થાય.
મું. ગામ:- રબારીકા હાલ:- ભાવનગર નિવાસી સ્વ. ગૌરીશંકરભાઈ હરજીવનભાઈ જાની ના જમાઈ થાય. તથા સ્વ. રવજીભાઈ ગૌરીશંકરભાઈ જાની ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૧ અને ૦૨/૦૨/૨૦૨૬ ને રવિવાર અને સોમવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:-૦૫/૦૨/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🇮🇳🌴
શોક સંદેશ
0 સંદેશ | Messages