Photo

અજયભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટ (એડવોકેટ)

મૃત્યુ: 30/01/2026, Friday

મણાર

ઉંમર: 40

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - મણાર. 🙏😭🙏🕉️🙏


મણાર નિવાસી અજયભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટ (એડવોકેટ) ઉંમર વર્ષ:- ૪૦ નું તા:- ૩૦/૦૧/૨૦૨૬ને શુક્રવારનાં રોજ દુઃખ દ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ રસ્મિતાબેન અજયભાઈ ભટ્ટ (કઠવા પ્રા.શાળા)નાં પતિ થાય. તથા વૈદેહી, વિશ્વા અને અથર્વનાં પિતાશ્રી થાય. તે નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ભટ્ટનાં પુત્ર થાય. તે રતિલાલભાઈ, ધનેશ્વરભાઈ, સ્વ. જયંતિભાઈ, સ્વ. ગિરજાશંકરભાઈ, પ્રવિણભાઈ તથા સુરેશભાઈ ઈશ્વરભાઈ ભટ્ટ તેમજ ચંદ્રકાંતભાઈ ભાનુભાઈ ભટ્ટ નાં ભત્રીજા થાય. તે ભાવેશભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટ, જીતુભાઈ રતિલાલભાઈ ભટ્ટ, મનોજભાઈ ધનેશ્વરભાઈ ભટ્ટ, મહેશભાઈ ગિરજાશંકરભાઈ ભટ્ટ, ચિરાગભાઈ પ્રવિણભાઈ ભટ્ટ, આશિષભાઈ સુરેશભાઈ ભટ્ટ, જયસુખભાઈ ચંદ્રકાંતભાઈ ભટ્ટ, રેખાબેન સંજયકુમાર પંડયા (ટીમાણા) તથા પ્રભાબેન વિવેકકુમાર બારૈયા (ઘાંટરવાળા)નાં ભાઈ થાય. તથા દેવશંકરભાઈ, જગદીશભાઈ, ભુપતભાઈ, અશોકભાઈ તથા યોગીરાજભાઈ ઉમિયાશંકરભાઈ લાધવા (કરમદિયા)નાં ભાણેજ થાય.


ઘાંટરવાળા નિવાસી વિઠ્ઠલભાઈ કાશીરામભાઈ બારૈયાનાં જમાઈ થાય. તેમજ વિવેકકુમાર અને મિલનભાઈ વિઠ્ઠલભાઈ બારૈયાનાં બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૩૧/૦૧/૨૦૨૬ (શનિવાર) અને તા.૦૧/૦૨/૨૦૨૬ (રવિવાર) એમ બે દિવસ અમારા નિવાસસ્થાને મણાર મુકામે રાખેલ છે. તેમજ બવળો ખરખરો ઘાંટરવાળા મુકામે રાખેલ છે. તથા સુંવાળા તારીખ:- ૩૦/૦૧/૨૦૨૬ ને શુક્રવારના રોજ રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.