Photo

વંસનબેન બચુભાઈ પંડ્યા

મૃત્યુ: 01/02/2026, Sunday

બારસો શિવ મહાદેવની વાડી, ભાવનગર

ઉંમર: 52

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - બારસો શિવ મહાદેવની વાડી, ભાવનગર. 🙏😭🙏🕉️🙏


બારસો શિવ મહાદેવની વાડી ભાવનગર નિવાસી વંસનબેન બચુભાઈ પંડ્યા ઉંમર વર્ષ:- ૫૮ તા:-૦૧/૦૨/૨૦૨૬ ને રવિવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. બચુભાઈ છગનભાઈ પંડ્યા અને સ્વ. અંજવાળીબેન બચુભાઈ પંડ્યા ના દીકરી થાય. તેમજ વિશાલ રમેશકુમાર જાનીના માતૃશ્રી થાય. તથા સ્વ. બાવાલાલભાઈ લક્ષ્મીરામભાઈ પંડ્યા ના ભાઈ ની દીકરી થાય. તથા હરગોવિંદભાઈ બચુભાઈ પંડ્યા, ધીરજલાલ બચુભાઈ પંડ્યા, વેણીશંકરભાઈ બચુભાઈ પંડ્યા, અશોકભાઈ બચુભાઈ પંડ્યા ના બેન થાય. તથા મનુભાઈ, વિનુભાઈ, ચંદુભાઈ, સ્વ. દિનેશભાઈ બાવાલાલભાઈ પંડ્યા, કરશનભાઈ લવજીભાઈ પંડ્યા હરિભાઈ ઓધવજીભાઈ પંડ્યાના કાકા ની દીકરી બહેન થાય. તથા પંડ્યા કેશવજીભાઈ શામજીભાઈ ના ફઈ થાય. તથા વિશાલભાઈ હરગોવિંદભાઈ પંડ્યા, સંદીપભાઈ, કેવલભાઈ, તેજસભાઈ, પાર્થભાઈ, યશભાઈ, ધ્રુવીનભાઈ ના ફઈ થાય. તથા ખરકડી નિવાસી ભટ્ટ ભુપતભાઈ નાનજીભાઈ ની ભાણેજ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૩/૦૨/૨૦૨૬ ને મંગળવાર એક જ દિવસ સવારે ૦૮:૦૦ કલાકથી બપોરના ૦૨:૦૦ કલાક સુધી અટલ બિહારી વાજપાઈ હોલ, મોતીબાગ, ભાવનગર ખાતે રાખેલ છે. બપોરે ૦૨:૦૦ વાગ્યા પછી હરગોવિંદભાઈ પંડ્યાના નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૫/૦૨/૨૦૨૬ ને ગુરૂવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 "વ્રજ એસ્ટેટ" & "ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ" 🏕️ - દુકાન + પ્લોટ + કોમર્શિયલ + મકાન + જમીન લેવા તથા વેચવા માટે મળો. .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.